#CDY .. બાળકો ની પ્રિય ભેળ
સેવ મમરા મા ચવાણું મિક્સ કરવુ.
બાફેલા બટાકા ને ડુંગળી મા મીઠું, મરચુ અને ચાટ મસાલો ઉમેરવા.
સેવ મમરા મા બધું મિક્સ કરી...બધી ચટણી ઉમેરવી.
બધુ સરખી રીતે મિક્સ કરી સવિગ ડીશ મા કાઢી સેવ અને દાડમ થી ગારનિસ કરવુ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)