ખીચું (Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 તપેલી માં પાણી ગરમ મુકો. પાણી ગરમ થાય પછી તેમાં આખુ જીરું ખાવાનો સોડા અને મીઠુ નાખી ઉકળવા દયો.
- 2
થોડું ઉકળે એટલે ગેસ ધીમો કરી તેમાં ચોખા નો લોટ ઉમેરી એક જ દિશા માં હલાવો.. બધું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને હલાવ્યા કરો..
- 3
હવે થોડું ઠંડુ પડે એટલે 1 થાળી માં તેલ લગાવી અને તેમાં પાથરી દયો. હવે આ થાળી ને વરાળ માં 10-15 મિનિટ ચડવા દયો. પછી ગેસ બંધ કરી. ગરમા ગરમ તેલ અને આચાર મસાલા સાથે પીરસો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15799782




ટિપ્પણીઓ