મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)

Kirtana Pathak @kirtana_9
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી લોટ મસાલો બધું મિક્સ કરી છાશ. નાખી ને લોટ ગ્રીસ કરેલી થાળી કે કૂકર ના વાસણ માં મૂકી સીટી વગાડવી ત્રણ. પછી ઠરી જાય એટલે વઘાર માં તેલ મૂકી રાઈ નાખી મુઠિયા વઘારવા. ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
મેથી ના મુઠિયાં (Methi Muthia Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જઉત્તરાયણ પર્વ માં ઊંધિયું બને અને ઊંધિયા માં આ મેથી નાં મુઠિયાં બનાવવામા આવે .ઊંધિયા માં પણ ચાલે અને નાસ્તા માં પણ ભાવે. सोनल जयेश सुथार -
-
-
મેથી મુઠિયા નું શાક (Methi Muthia Shak Recipe In Gujarati)
#cookpad India #Win#Medals Kirtana Pathak -
-
-
દલિયા મેથી મુઠિયા (Dalia Methi Muthia Recipe In Gujarati)
#30mins આ મુઠિયા બનાવવા એકદમ સરળ,ઝડપી અને સોફ્ટ જેમાં બાજરા નો લોટ અને મેથી ની ભાજી ઉમેરવાં થી સુપર ટેસ્ટી અને સ્ટીમ કરવા થી હેલ્ધી બને છે.સવારે નાસ્તા માં ઉપયોગ લઈ શકાય છે અને સાંજ નાં વઘારી ક્રિસ્પી બનાવી ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
-
મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)
#WLD#MBR6#cookpadindia#cookpadgujarati મેથીના મુઠિયા Ketki Dave -
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RC4Week 4Green recipe સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
-
મેથી લીલા લસણ ના થેપલા (Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT (શિયાળા સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
-
-
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ. Niyati Mehta -
-
-
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
મેથી - કાચા કેળા ના ભજીયા (Methi Banana Bhajiya Recipe in Gujarati)
##WEEKEND RECIPEઆજે સરસ વરસાદી માહોલ જામ્યો હતો,ઘર ના સભ્યો ની ફરમાઈશ ભજીયા ની થઈ...એટલે રવિવાર રે બધા એ હોંશ થી ભજીયા ની મોજ માણી. Krishna Dholakia -
મેથી મુઠીયા ઉંધીયુ સ્પેશિયલ (Methi Muthia Undhiyu Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15799831
ટિપ્પણીઓ