કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#WK2

#WK2

વધુ વાંચો

વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#WK2

#WK2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ભાત માટે
  • 1 કપબાસમતી ચોખા
  • 1 ટુકડોતજ
  • 2 નંગઈલાયચી
  • 2 નંગલવિંગ
  • 1 ટેબલ સ્પૂનમીઠું
  • 1.5લીટર પાણી
  • વેજિટેબલ બનાવવા
  • 1 કપમિક્સ વેજીટેબલ (ફ્લાવર વટાણા ગાજર બટાકા કેપ્સીકમ)
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટેબલ સ્પૂનબિરિયાની મસાલો
  • 1/2 ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  • 1/2 કપફુદીનો
  • 3/4 કપદહીં
  • 1/2 કપતેલ
  • 1/2 ટી સ્પૂનહિંગ
  • 2 ટેબલ સ્પૂનકેસર વાળું દૂધ
  • રોટલી નો લોટ બાંધેલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને બેથી ત્રણ વખત ધોઈ ચોખ્ખા પાણીમાં 30 મિનિટ પલાળવા.

  2. 2

    હવે એક તપેલીમાં પાણી ગરમ મૂકવું તેમાં તજ ઈલાયચી મીઠું નવીન ઉમેરી પાણી ઉકાળવું ત્યારબાદ તેમાં ચોખા ઉમેરી રાંધવા થોડા ચોખા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

    વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલમાં તેલ ઉમેરી તેમાં હિંગ ઉમેરી મિક્સ વેજીટેબલ ઉમેરો ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ હળદર મીઠું ફુદીનો લાલ મરચું પાઉડર બિરિયાની મસાલો અને દહીં ઉમેરી મિક્સ કરવું.

    વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં તેલ લઇ તેના પર બાફેલા શાકભાજી મૂકી તેના પર રાંધેલો ભાત પાથરી દેવો ત્યારબાદ કેસરવાળું દૂધ ઉમેરી ફરી ભાત ઉમેરી તેના પર ફુદીનાના પાન મુકવા.

    વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પણ ની બોર્ડર પર રોટલી નો લોટ લગાડી તેનું ઢાંકણું ફીટ બંધ કરી દેવું અને 15 મિનિટ ધીમી આંચ પર રાખો ત્યારબાદ 20 મિનિટ પછી ઢાંકણ ખોલવું તૈયાર છે વેજ દમ બિરયાની

    વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર January 04, 2022 14:46

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવિચ મસાલા (Sandwich Masala Recipe In Gujarati)
  2. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  3. હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
  4. કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
  5. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  1. ખાઉ સ્વે (Khow Suey Recipe In Gujarati)
  2. વેજ બિરયાની વીથ રાયતા (Veg. Biryani Raita Recipe In Gujarati)
  3. હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
  4. જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15848370
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close