વેજ બિરયાની વીથ રાયતા (Veg. Biryani Raita Recipe In Gujarati)

વેજ બિરયાની વીથ રાયતા (Veg. Biryani Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને ૧૫ મીનીટ સુધી પલાળી દો બધા શાકભાજી ધોઈ લો શાકભાજી માંથી પાણી નીકળી જાય એવા વાસણમાં ધોઇ ને રાખો પછી એક મોટા વાસણમાં બધાં શાકભાજી લો એમાં એક કપ દહીં લસણ આદુ ની પેસ્ટ મરચું હળદર ધાણાજીરું મીઠું સ્વાદ અનુસાર કેસર ધાણા બધું મીક્સ કરી લો
- 2
એક મોટી તપેલીમાં એક ચમચા થી થોડું વધારે ઘી નાખો એમાં તેજ પત્તા તજ લવિંગ ઇલાયચી મરી જીરું નાખી સાંતળો પછી એમાં મીક્સ કરેલા બધાં શાકભાજી નાખો
- 3
આપણે પહેલાં જ શાકભાજી માં બધાં મસાલા મીક્સ કરી રાખ્યા છે
- 4
૫ મીનીટ સુધી પકવો પછી એમાં પલાડેલા બાસમતી ચોખા નાખો એક ગ્લાસ પાણી ઉમેરી દો તપેલી નું ઢાંકણ ઢાંકી દો અને મીડીયમ આંચ પર પકાવો ૧૫ મીનીટ પછી તૈયાર છે સ્વાદિષ્ટ વેજ બિરયાની
- 5
રાયતા માટે ૪૦૦ ગ્રામ દહીં લીધું છે એમાં બાફેલ બટેટો ઝીણો સમારેલો ફુદીનો ધાણા ઝીણા સમારેલા ટામેટા ઝીણા સમારેલા ડુંગળી અને ઝીણી સમારેલી લીલા મરચા ઝીણા સમારેલા લાલ મરચું મીઠું સ્વાદ અનુસાર ધાણા જીરું પાઉડર બધું દહીં માં નાખી ને એક જ વખત ફેરવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ રાયતા બિરયાની
Similar Recipes
-
-
રાયતા (raita recipe in gujarati)
જમવા મા અગર રાયતા ના હોય તો જમવા નો સ્વાદ અધુરો લાગે છે તો ચાલો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ૨ પ્રકારના રાયતા. પીનટ રાયતા અને મિક્સ વેજીટેબલ ગ્રીન ચટણી રાયતા. આ રાયતા જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
-
પનીર ટિક્કા બિરયાની(Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટિક્કા એ મૂળ દક્ષિણ ભારત ની વાનગી છે.મેં પનીર ટિક્કા ના મિશ્રણ ને બિરયાની માં મિક્સ કરી ને પનીર ટિક્કા બિરયાની બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો!!#સુપરશેફ૪ Charmi Shah -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બિરયાની વિથ કર્ડ રાઈતા (Veg. Biryani with curd Raita Recipe in gujarati)
#goldenapron3#week13#onepot Kinjalkeyurshah -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik -
-
-
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
મિક્ષ વેજ રાયતા
#goldenapron3#week1#onion#રેસ્ટોરન્ટ આ રાયતું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનાવ્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. Kala Ramoliya -
વેજ બિરયાની(Veg biryani recipe in gujrati)
#ભાતવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસર દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે. Rekha Rathod -
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચાં બધા જ બનાવતા હોય છેબધા ની અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારે સાસરે આ જ રીતે બને છેખુબ જ ટેસ્ટી લાગશેતમે આ રીતે જરૂર ટા્ઈ કરજો#EB#week11#RC4#greenrecipies#week4 chef Nidhi Bole -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
-
-
વેજ બિરયાની(veg biryani recipe in gujarati)
#Wednesday#Recipe1આ વાનગી મારા માસી ની છે હર કોઈ ને વ્હાલી છે આ full spicy dish નાના થી લઇ ને મોટા બધાં ને મારી cousin ની તો ખાસ fav.પણ આમાં મેં થોડું twist કર્યું છે મારા બચુ ને અને ghar na test મુજબ ખવડાવવા માટે.....😊😊😊 nikita rupareliya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ