ઘઉં ના લોટ મા તેલ,મીઠુ ઉમેરી જરુર મુજબ પાણી લઇ લોટ બાંધો.થોડી વાર પછી ભાખરી વણી શેકી લો. કપડા થી દબાવી કડક થાય એટલુ શેકો.
તૈયાર ખાખરા પર ઘી અને ચાટ મસાલો લગાવી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)