રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો.
- 2
હવે તેમાં રવો શેકી લો.મધ્યમ આચ પર ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.સાઈડ મા દૂધ ગરમ કરી રાખવુ.
- 3
રવો શેકાય એટલે ધીમે ધીમે દૂધ ઉમેરો. દૂધ બળે એટલે ખાંડ ઉમેરી હલાવો. બરાબર મિક્સ થાય અને ઘી છૂટે એટલે કિસમિસ, પીસ્તા ની કતરણ ઉમેરી સર્વ કરો. તૈયાર છે રવા નો શીરો...
Similar Recipes
-
-
-
-
-
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2#WhiteRecipi#CookpadGujrati#CookpadIndia Komal Vasani -
-
-
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HRPost 2ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જેટલા દિવસના તહેવાર હોય ઘરમાં એટલા દિવસ મીઠાઈ બને છે અમારે ત્યાં રવાનો શીરો આ પરંપરાગત મીઠાઈ તહેવારમાં બને જ ને બને જ બનાવવામાં સરળ સ્વાદ માં જબરજસ્ત Varsha Karia I M Crazy About Cooking -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા માં ખાસ બનાવવા માં આવતો પ્રસાદ. ગુજરાતી ઘરો માં પ્રસંગોપાત માં પણ રેગ્યુલર બનતો હોય છે. આજે ઠકરાણી ત્રીજ ના શુભ દિવસે મેં પણ બનાવ્યો છે , જે તમને ગમશે. Bina Samir Telivala -
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#ChooseToCook રવા નો શીરો પ્રસાદ માં, શુભ પ્રસંગ કે કોઈ ઉત્સવ વખતે બનાવવામાં આવે છે. સરળતાથી બનાવી શકાય તેવી ભારત ની પરંપરાગત મીઠાઈ. દરેક સ્થળે અલગ અલગ નામ થી ઓળખાય છે. મારી ગ્રાન્ડડોટર ની પસંદ ની આ ડીશ આમ તો વારંવાર હું બનાવું છું. પણ ગણેશોત્સવ અને નવરાત્રી દરમિયાન ખાસ બને છે. Dipika Bhalla -
-
સત્યનારાયણ રવા નો શીરો (Satyanarayan Rava Sheera Recipe In Gujarati)
#cookpedindia#cookpedgujarati Hinal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955191
ટિપ્પણીઓ