કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે.

અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૩ વ્યક્તિ માટે
  • 1બાઉલ ઘઉં નો લોટ
  • 1 વાટકીમકાઈ નો કરકરો લોટ
  • 1 વાટકીબાજરા નો લોટ
  • 2 ચમચીચણાનો લોટ
  • 1 વાટકો સમારેલી પાલક અને મેથી
  • 1 ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ (પેસ્ટ તાજી બનાવી ને use કરવી)
  • 1 ચમચીમીઠું
  • દોઢ ચમચી ખાંડ
  • 1 ટી સ્પૂનહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીતલ
  • 1 ટી સ્પૂનસોડા બાય કાર્બ
  • 1લીંબુનો રસ
  • ૪ ચમચીતેલ
  • 1/2 વાટકી રાઈસ
  • વઘાર માટે
  • ૩/૪ ચમચી તેલ
  • 1 ચમચીરાઈ / મેથી
  • 1 ચમચીતલ
  • 1સૂકૂ લાલ મરચું
  • ૫/૬ મીઠા લીમડાના પાન
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધા લોટ લઈ ને એક બાઉલમાં ચાળી લેવા

    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં મેથી પાલક ની ભાજી અને રાઈસ નાખવા

    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવા સોડા બાય કાર્બ ની ઉપર લીંબુ નો રસ નાખવો અને તેલ નાખી ને મિક્સ કરી લેવું જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લેવો

    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવુ અને તેમાં ઉપર ચારણી રાખી તેમાં તેલ વારો હાથ લગાવી દેવો તૈયાર કરેલા લોટમાંથી લાંબા લાંબા લુવા કરી ને ૨૦/૨૫ મીનીટ સ્ટીમ કરવા મુકવા સ્ટીમ થઈ જાય પછી તેને ૧૦ મીનીટ ઠંડા થવા દેવા પછી કટ કરવા

    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક તપેલીમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં રાઈ હિંગ સૂકૂ લાલ મરચું નાખી દેવુ

    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં તલ અને લીમડાના પાન નાખવા

    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં કટ કરેલા મુઠીયા નાખી તપેલી ને કપડાથી પકડી અને મિક્સ કરવા ચમચો અડાડવો નહીં નય તો મુઠીયા ભાંગી જશે.(પાલક મેથી અને રાઈસ ના લીધે મુઠીયા એકદમ સોફ્ટ બનશે) હળવા હાથે મિક્સ કરવા.

    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે પાલક ના મુઠીયા
    Serving પ્લેટમાં કાઢી કોથમીર ભભરાવીને સર્વ કરવા. મેં મુઠિયાં ને હોમ મેડ દહીં સાથે સર્વ કર્યા છે.

    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર February 19, 2022 11:40
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sonal Modha
Sonal Modha @sonalmodha
February 19, 2022 16:08
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક મુઠીયા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati)
  2. તરી (સેવ ઉસળ માટે)
  3. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  4. ટેટી પણો (Muskmelon Pano Recipe In Gujarati)
  5. ઇદડા (Idada Recipe In Gujarati)
  1. પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
  2. મસાલા ઇદડા (Masala Idada Recipe In Gujarati)
  3. મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
  4. કટલેસ (Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15995133
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close