ઠંડાઈ.(Thandai Recipe in Gujarati)

#FFC7
હોળી સ્પેશ્યલ ઠંડાઈ બનાવવા માટેની સરળ રીત.
આવો આપણે એક ઇન્સ્ટન્ટ ઠંડાઈ મસાલો તૈયાર કરીએ.આ ઠંડાઈ મસાલો ફ્રીજ માં સ્ટોર કરી જ્યારે ઈચ્છા થાય ત્યારે ઝટપટ ઠંડાઈ બનાવીને પીવો.આ મસાલો બીજી અનેક વાનગીઓ બનાવવા માટે ઉપયોગ કરી શકાય.
ઠંડાઈ.(Thandai Recipe in Gujarati)
#FFC7
હોળી સ્પેશ્યલ ઠંડાઈ બનાવવા માટેની સરળ રીત.
આવો આપણે એક ઇન્સ્ટન્ટ ઠંડાઈ મસાલો તૈયાર કરીએ.આ ઠંડાઈ મસાલો ફ્રીજ માં સ્ટોર કરી જ્યારે ઈચ્છા થાય ત્યારે ઝટપટ ઠંડાઈ બનાવીને પીવો.આ મસાલો બીજી અનેક વાનગીઓ બનાવવા માટે ઉપયોગ કરી શકાય.
Steps
- 1
સૌ પ્રથમ એક પેન લો તેને ગરમ કરી ગેસ બંધ કરો. તે પેનમાં બધા ઘટકો નાખી હલાવી લો.કરકરા થાય એટલે પીસી લો.થોડા દરદરા પીસી લો.
- 2
ત્યારબાદ તેમાં તજ પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરી મિક્સ કરો. ઠંડાઈ નો બેઝિક મસાલો તૈયાર.
- 3
બે ચમચી ઠંડાઈ મસાલો, બે ચમચી ખાંડ અને ઠંડુ દૂધ ઉમેરી મિક્સીમાં મિક્સ કરી મજા માણો.
Similar Recipes
More Recipes
-

Sweet Corn 🌽 Hummus With Jowar Pita
Alka Bhandari
-

Sarvat Hanif
-

Amazing Foodies
-

ChefBenji
-

Chicken, Quinoa Salad with Greek Yogurt
ChefBenji
-

Chewy Maple White Chocolate Cookies
Kelsey Davis
-

Kipp Clark
-

Barnali Debdas
-

Quick, Easy! Cheese Shortbread (Cheese Butter Cookies) 🧀
Fumie's Recipe
-

Crock Pot Girl 🤡
-

Sonya Bankester
-

fenway
-

Sous Vide Reverse Sear BBQ Baby Back Ribs
Ellsworth Eats
-

Shalini Goel
-

One bite Chicken & Cucumber Sandwiches
MrsRiasat Ali
-

Surhaan Tahir Wafai
-

Saima Sameer Ali
-

Gaurav Kumar
-

Vidita Bhatia
-

Samia Aijazz
-

shagufta
-

spicequeen
-

Cheryl Anne Usherwood








Comments (21)