ખીચડી ના થેપલા (Khichdi Thepla Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
બાળકો જ્યારે ખીચડી નથી ખાતા ત્યારે રાધેલી ખીચડી મા લોટ ઉમેરી સ્વાદિષ્ટ થેપલા બનાવી આપીએ તો સ્વાદ થી ખવાઈ જાય છે.. મુંગળી..
ખીચડી ના થેપલા (Khichdi Thepla Recipe In Gujarati)
બાળકો જ્યારે ખીચડી નથી ખાતા ત્યારે રાધેલી ખીચડી મા લોટ ઉમેરી સ્વાદિષ્ટ થેપલા બનાવી આપીએ તો સ્વાદ થી ખવાઈ જાય છે.. મુંગળી..
રાંધવાની સૂચનાઓ
- 1
ખિચડી ને સાવ ઢીલી નાઇ થોડી છુટ્ટી રાંધવી.
- 2
લોટ બાંધવા ના વાસણ માં ઠંડી કરી તેમાં 3 લોટ અને બધો મસાલો ઉમેરી તેલ નાંખી લોટ બાંધી લેવા
- 3
પાણી નાખવાની જરૂર નાઇ પડે...લોટ એમ જ સરસ બંધાઈ જસે
- 4
લુવા કરી અટામણ થી વની લેવું.. જો લુવો પાટલા વેલણ પર ચોંટી જાય તો એક સવાર ની રોટલી લઈ તેના પર લુવો રાખી વની લેવું.
- 5
તવી પર થેપ્લા ની જેમ તેલ થી સેકી લેવા.
- 6
મુંગડી... થેપલા તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16095585

ટિપ્પણીઓ (2)