કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Raw Mango Dungri Kachumber Recipe In Gujarati)

Shital Patel
Shital Patel @Shitalp_22
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ડુંગળી
  2. 1કાચી કેરી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચી લાલ મરચું
  5. 1/2 ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચી કેરીને ધોઈ સાફ કરી જીણી કાપી લેવી

  2. 2

    ડુંગળીને પણ ઝીણી કાપી લેવી

  3. 3

    પછી તેમાં બધા જ મસાલા ઉમેરી મિક્સ કરી સર્વ કરવું

  4. 4

    ઉનાળામાં ભાવે તેવું સ્વાદિષ્ટ કચુંબર તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Patel
Shital Patel @Shitalp_22
પર

ટિપ્પણીઓ

Similar Recipes