હેલ્ધી પરાઠા

Rima Shah @rima_03121972
હેલ્ધી પરાઠા #RB1
આ પરાઠા મારી દીકરી ને ખૂબજ ભાવે છે જે હું તમારી સમક્ષ રજુ કરુ છું.
હેલ્ધી પરાઠા
હેલ્ધી પરાઠા #RB1
આ પરાઠા મારી દીકરી ને ખૂબજ ભાવે છે જે હું તમારી સમક્ષ રજુ કરુ છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કથરોટમાં ઘઉં નો લોટ લઈ તેમાં મોણ; મીઠું ; જીરુ નાંખી સોફટલોટ બાંધી લઈ ૧૫-૨૦ ઢાંકી દો.
- 2
હવે ૧ બાઉલમા બીટ; ગાજર ; કેપ્સીકમ; ચીઝ ; પનીર લઈ તેમ મીઠું ; ચાટ મસાલો; ચિલીફલેકસ ; ઓરેગાનો નાંખી બરાબર હલાવી લો.
- 3
હવે લોટ માથી વહુઓ લઈ વણી તેમાં તૈયાર કરેલ સ્ટફીંગ મૂકી ત્રિકોણ વાળી લો. ગેસ પર લોખંડની તવી મૂકી પરોઠુ શેકી લો.
- 4
આવી રીતે બધાજ પરોઠા તૈયાર કરી સર્વ કરો.
- 5
- 6
પરંતુ મારી દીકરીતો એકલાજ ખાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16155313







ટિપ્પણીઓ