ઢોકળા (ઈદડા)
#RB3
મારા મન્મીજી ના ફેવરીટ
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર ઢોકળિયા પાણી ગરમ કરવા મૂકો. બીજી બાજુ ખીરામા ઈનો અને ૧ ચમચી પાણી નાંખી બરાબર હલાવી થાળીમાં તેલ લગાવ ઢોકલીયા માં મૂકી ૧૦ મિનીટ માટે ચઢવા દો.
- 2
આમ બધાજ ઢોકળા બનાવી ઠંડા પડવદો. પછી નાના કાપા પાડી કાપી લો.
- 3
હવે એક તવામાં ૨ ચમચા તેલ ગરમ કરી તેમાં ૧ ચમચી રાઈ ; ૧/૪ ચમચી હિંગ; ૧ ૧/૨ ચમચી તલ તતડે એટલે ઢોકળાના કટકા નાંખી હલાવી દો.
- 4
ઉપર ધાણા ભભરાવી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16178680






ટિપ્પણીઓ (2)