સાબુદાણાના ફરાળીઅપ્પમ

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#RB3
સાબુદાણાની ખીચડી ફરાળમાં અવાર નવાર બનાવતા હોઈએ છીએ એક ને એક ખાઈને કંટાળો આવે તો આ નવી રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા દીકરાને આ ખૂબ જ પસંદ છે તો જરૂરથી બનાવશે

સાબુદાણાના ફરાળીઅપ્પમ

#RB3
સાબુદાણાની ખીચડી ફરાળમાં અવાર નવાર બનાવતા હોઈએ છીએ એક ને એક ખાઈને કંટાળો આવે તો આ નવી રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા દીકરાને આ ખૂબ જ પસંદ છે તો જરૂરથી બનાવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીસાબુદાણા
  2. 1/2વાટકી શેકેલા શીંગદાણા
  3. ૩ નંગબાફેલા બટાકા
  4. મીઠું સ્વાદપ્રમાણે
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 2 ચમચીલીંબુનો રસ
  7. 1 ચમચીખાંડ
  8. 1મોડું મરચું સમારેલું
  9. કોથમીર બે ચમચી optional

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણાને બેથી ત્રણ કલાક પાણીમાં પલાળીને રાખો હવે તેમાથી બધુ પાણી નિતારીને તેને બે મિનિટ માટે માઈક્રોવેવમાં ગરમ કરો અથવા ચારણીમાં બાફી લો

  2. 2

    હવે બાફેલા બટાકાને મિક્સ કરો અને સિંગદાણાનો શેકીને અધકચરો ભૂકો કરો હવે તેને બધું સાબુદાણા સાથે મિક્સ કરો ઠંડુ થાય એટલે તેમાં બધા મસાલા કરો અને તેના ગોળા વાળો

  3. 3

    અપમ પાત્રમાં તેલ મૂકો અને તેમાં તલ મિક્સ કરો હવે તેમાં ગોળ આ મૂકો અને બંને બાજુ શેકી લો એકદમ ઓછા તેલમાં અપમ મસ્ત ક્રિસ્પી થશે તેને દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes