કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ લઝાનીયા (Bread Lasagna Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ લઝાનીયા (Bread Lasagna Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ લઝાનીયા (Bread Lasagna Recipe In Gujarati)

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya

#KSJ2
#week2

#KSJ2
#week2

વધુ વાંચો

બ્રેડ લઝાનીયા (Bread Lasagna Recipe In Gujarati)

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya

#KSJ2
#week2

#KSJ2
#week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 minutes
3-4 સર્વિંગ્સ
  • 6-7બ્રેડ સ્લાઈસ
  • 2 કપછીણેલું ચીઝ
  • ૬-૭ ચીઝ સ્લાઈસ
  • 1-1/2 કપ લાલ,પીળું અને લીલું કેપ્સિકમ
  • 1-1/2 કપ બોઇલ મકાઈના દાણા
  • 1-1/2 કપ નાના સમારેલા ટામેટાં
  • ૧ કપસમારેલી ડુંગળી
  • ૩ ટે સ્પૂનપીઝા સોસ
  • ૩ ટે સ્પૂનબટર
  • ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • મીઠું સ્વાદનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    એક પેનમાં બટર ગરમ કરવા મુકો. તેમાં ડુંગળી ને થોડી વાર સાંતળો. પછી તેમા કેપ્સીકમ, ટામેટા અને મકાઈ ઉમેરો અને તેને ૫ મિનિટ માટે કુક થવા દો. અને ગેસ બંધ કરીને તેમાં પીઝા સોસ,ચીઝ,મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    બ્રેડની સાઈડ કટ કરીને તેને વેલણથી વણી ને પાતળી બનાવી લો.

  3. 3

    ચોરસ કે લંબચોરસ કેક મોલ્ડ માં બટર લગાવી લો. પછી તેના પર પહેલું લેયર બ્રેડ નું પાથરો. પછી તેના પર વેજીટેબલ નું લેયર બનાવો. પછી તેના પર ચીઝ સ્લાઈસ મુકો. ધ્યાન રાખો કે મોલડ આખું કવર થવી જોઈએ.

  4. 4

    પછી ફરી બ્રેડ નું લેયર પાથરો. પછી ફરી તેના પર વેજીટેબલ નું લેયર બનાવો અને તેની પર ચીઝ સ્લાઈસ નું લેયર. અને છેલ્લે તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી લો.

  5. 5

    ઢોકળીયા માં નીચે મીઠું પાથરી પ્રિ હિટ થવા દો પછી ૧૫ મિનિટ માટે લઝાનીયા બેક થવા મુકો.તૈયાર છે બ્રેડ લઝાનીયા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya
પર June 22, 2022 18:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ લઝાનીયા

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
  2. ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
  3. ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
  4. સ્પ્રાઉટ મગ (Sprout mung Recipe in gujarati)
  5. અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
  1. મસાલા ઢોસા
  2. કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
  3. બ્રેડ પીઝા પોકેટ (Bread Pizza Pocket Recipe In Gujarati)
  4. ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16307611
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close