બ્રેડ લઝાનીયા (Bread Lasagna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બટર ગરમ કરવા મુકો. તેમાં ડુંગળી ને થોડી વાર સાંતળો. પછી તેમા કેપ્સીકમ, ટામેટા અને મકાઈ ઉમેરો અને તેને ૫ મિનિટ માટે કુક થવા દો. અને ગેસ બંધ કરીને તેમાં પીઝા સોસ,ચીઝ,મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 2
બ્રેડની સાઈડ કટ કરીને તેને વેલણથી વણી ને પાતળી બનાવી લો.
- 3
ચોરસ કે લંબચોરસ કેક મોલ્ડ માં બટર લગાવી લો. પછી તેના પર પહેલું લેયર બ્રેડ નું પાથરો. પછી તેના પર વેજીટેબલ નું લેયર બનાવો. પછી તેના પર ચીઝ સ્લાઈસ મુકો. ધ્યાન રાખો કે મોલડ આખું કવર થવી જોઈએ.
- 4
પછી ફરી બ્રેડ નું લેયર પાથરો. પછી ફરી તેના પર વેજીટેબલ નું લેયર બનાવો અને તેની પર ચીઝ સ્લાઈસ નું લેયર. અને છેલ્લે તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી લો.
- 5
ઢોકળીયા માં નીચે મીઠું પાથરી પ્રિ હિટ થવા દો પછી ૧૫ મિનિટ માટે લઝાનીયા બેક થવા મુકો.તૈયાર છે બ્રેડ લઝાનીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen -
પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati
#NSDસેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે. Urmi Desai -
-
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
-
-
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar -
-
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
બ્રેડ વેજ લઝાનીયા Bread veg lasagna recipe in Gujarati
#GA4 #Week4 #post2 #Bellpaper #Baked વેજ લઝાનીયા ખૂબ સારા લાગે છે, અને આજે બ્રેડ સ્લાઈસ માંથી બનાવ્યા છે એટલે જલ્દીથી અને સરસ બની જાય છે, બધા વેજને ઝીણાં સમારી ને સોસ, ચીઝ ને બ્રેડ ના લેયર બનાવીને માઈક્રોવેવમા બેકડ્ કરીને બનાવવામાં આવે છે, તમે પણ બનાવજો Nidhi Desai -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
પીઝા એન્ડ ગાર્લિક બ્રેડ (Pizza / Garlic Bread Recipe In Gujarati)
આ રેસિપી મેં વીકેન્ડ સુપરસેફ બેઝ માટે મોકલી છે. Ruchi Anjaria -
-
-
-
-
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
More Recipes
ટિપ્પણીઓ