ઇનસ્ટન્ટ રવા અપે (Instant Rava Appe Recipe In Gujarati)

#LB
આ અપે મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે છે. મારા neighbours ના પણ ખુબ ફેવરિટ છે. મારા સન ને લંચ બોક્સ માં આપું એટલે લંચ બોક્સ ફિનિશ થઈને જ આવે.
ઇનસ્ટન્ટ રવા અપે (Instant Rava Appe Recipe In Gujarati)
#LB
આ અપે મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે છે. મારા neighbours ના પણ ખુબ ફેવરિટ છે. મારા સન ને લંચ બોક્સ માં આપું એટલે લંચ બોક્સ ફિનિશ થઈને જ આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા માં ચોખા નો લોટ, દહીં અને પાણી ઉમેરી થોડી વાર પલાળી રાખો. ડુંગળી, ટામેટા, ગાજર, કોથમીર, મરચાં, કેપ્સિકમ સમારી અને છીણી લો.
- 2
10 થી 15 મિનિટ બાદ ખીરા માં બધા વેજીટેબલ ઉમેરી દો. મીઠું અને મરી ઉમેરી દો. સરખું મિક્સ કરી લો. અપે પેન ગરમ કરવા મૂકો. ખીરા માં ઈનો નાખી ઉપર 1 ચમચી પાણી નાખી સરખું મિક્સ કરી લો.
- 3
હવે અપે પેન માં 1 1 ટીપું તેલ મૂકી ખીરું મૂકો. ઢાંકણ ઢાંકી કુક થવા દો. મધ્યમ આંચ રાખવી. એક બાજુ કૂક થઈ જાય એટલે ચમચી અથવા ટૂથપિક ની મદદ થી સાઇડ ફેરવી લેવી. અને ફરી એકાદ ટીપું તેલ મૂકી ઢાંકણ ઢાંકી કૂક થવા દેવું. બીજી બાજુ પણ કૂક થઈ જાય એટલે ઉતારી લેવા. આ રીતે બધા કૂક કરી લેવા. ગરમ ગરમ ચા અથવા કોફી સાથે ખાવાની બહુ મજા આવે છે. ડિનર માં ટોપરા ની ચટણી અને લાલ ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.
- 4
બાળકો ને લંચ બોક્સ માં સર્વ કરો. બ્રેકફાસ્ટ અને લાઇટ ડિનર માટે પણ સરસ ઓપ્શન છે. ગરમ ગરમ ચા અથવા કોફી સાથે ખાવાની બહુ મજા આવે છે. ડિનર માં ટોપરા ની ચટણી અને લાલ ચટણી સાથે સર્વ કરો. જરૂર પ્રમાણે રેસિપિ માપ થી વધારે ઓછી કરી શકાય. ડાયટ કરતા હોય એવા લોકો માટે પણ સરસ ઓપ્શન છે.
- 5
- 6
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (7)