કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા ઢોકળા (Pizza Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા ઢોકળા (Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા ઢોકળા (Pizza Dhokla Recipe In Gujarati)

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya

#KSJ2
#week3

#KSJ2
#week3

વધુ વાંચો

પીઝા ઢોકળા (Pizza Dhokla Recipe In Gujarati)

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya

#KSJ2
#week3

#KSJ2
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 minutes
2-3 સર્વિંગ્સ
  • 1 કપસુજી
  • 1 કપછાશ
  • 1/2 ટીસ્પૂનખાવાનો સોડા
  • 1 મોટો બાઉલ સમારેલા મિક્સ. વેજીટેબલ(ડુંગળી,ટામેટા,કેપ્સીકમ)
  • 2 ટેબલસ્પૂનટોમેટો સોસ
  • 1 ટીસ્પૂનમિક્સ હબ્સ
  • 1 કપછીણેલું ચીઝ
  • 1 ટેબલસ્પૂનબટર
  • 1 ટેબલસ્પૂનતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સુજી ને છાશ માં પલાળી 2 કલાક માટે ઢાંકી રાખો.પછી તેમાં સોડા ઉમેરી જરૂર જણાય તો થોડુ પાણી ઉમેરો ત્યારબાદ હિંગ અને મીઠું ઉમેરી હલાવો.પ્લેટ માં ખીરું રેડી ઢોકળા બનાવો.

  2. 2

    ઢોકળા બની જાય પછી નાની વાટકી ની મદદ થી round શેપ માં કાપી લો.

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ મૂકી મિક્સ વેજીટેબલ સાતડો.તેમાં મીઠું,મિક્સ હર્બ,ટોમેટો કેચઅપ ઉમેરી હલાવો.

  4. 4

    ઢોકળા ઉપર ટોમેટો સોસ પાથરી પીઝા ટૉપિંગ મૂકી છીણેલું ચીઝ પાથરો.ત્યારબાદ તવી પર બટર મૂકી પીઝા ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો.

  5. 5

    તૈયાર છે પીઝા ઢોકળા. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya
પર June 30, 2022 04:09

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
June 22, 2023 07:10
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા ઢોકળા

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. પનીર ચીલી ચીઝ ટોસ્ટ (Paneer Chilli Cheese Toast Recipe In Gujara
  2. સોયા સ્ટિક (Soya Stick Recipe In Gujarati)
  3. આલુ રોટી (Aloo Roti Recipe In Gujarati)
  4. ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
  5. મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
  1. ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
  2. લસણ નો પાઉડર (Lasan Powder Recipe In Gujarati)
  3. ટીક્કા મસાલા પાસ્તા (Tikka Masala Pasta Recipe In Gujarati)
  4. ગોટલી અળસી અને તલ મુખવાસ (Gotli Alsi Til Mukhwas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16339229
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close