પીઝા ઢોકળા (Pizza Dhokla Recipe In Gujarati)

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya

પીઝા ઢોકળા (Pizza Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2-3 સર્વિંગ્સ
  1. 1 કપસુજી
  2. 1 કપછાશ
  3. 1/2 ટીસ્પૂનખાવાનો સોડા
  4. 1 મોટો બાઉલ સમારેલા મિક્સ. વેજીટેબલ(ડુંગળી,ટામેટા,કેપ્સીકમ)
  5. 2 ટેબલસ્પૂનટોમેટો સોસ
  6. 1 ટીસ્પૂનમિક્સ હબ્સ
  7. 1 કપછીણેલું ચીઝ
  8. 1 ટેબલસ્પૂનબટર
  9. 1 ટેબલસ્પૂનતેલ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સુજી ને છાશ માં પલાળી 2 કલાક માટે ઢાંકી રાખો.પછી તેમાં સોડા ઉમેરી જરૂર જણાય તો થોડુ પાણી ઉમેરો ત્યારબાદ હિંગ અને મીઠું ઉમેરી હલાવો.પ્લેટ માં ખીરું રેડી ઢોકળા બનાવો.

  2. 2

    ઢોકળા બની જાય પછી નાની વાટકી ની મદદ થી round શેપ માં કાપી લો.

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ મૂકી મિક્સ વેજીટેબલ સાતડો.તેમાં મીઠું,મિક્સ હર્બ,ટોમેટો કેચઅપ ઉમેરી હલાવો.

  4. 4

    ઢોકળા ઉપર ટોમેટો સોસ પાથરી પીઝા ટૉપિંગ મૂકી છીણેલું ચીઝ પાથરો.ત્યારબાદ તવી પર બટર મૂકી પીઝા ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો.

  5. 5

    તૈયાર છે પીઝા ઢોકળા. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya
પર

Similar Recipes