સિઝનેબલ મેંગો આઇસ્ક્રીમ (Seasonable Mango Icecream Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રાંધવાની સૂચનાઓ
- 1
પાકી કેરી ૫-૬ નંગ લ્યો
- 2
કેરી ના ટુકડા કરી ખાંડ અને દૂધ મિક્સ કરી મિક્સરમાં માં ગ્રાઈન્ડ કરી લ્યો
આને પછી ગેસ પર તાસળામા ગરમ કરો કસ્ટર્ડ પાઉડર ઉમેરી - 3
૮-૧૦ કલાક પછી કાઢી મલાઈ ઉમેરી મિકસર કરી ફરી મુકી દયો ફ્રિઝ થવા ૫-૬
ટુટી ફ્રુટી થી ગાર્નિશ કરી
થઈ જાય પછી સર્વ કરો - 4
ઘટ્ટ થાય પછી પછી ગેસ બંધ કરી એરટાઈટ પ્લાસ્ટિક ડબ્બામાં ભરી દયો
ડબ્બાને એક બે વાર થપથપાવવો કે જેથી આઇસક્રીમ સુંવાળો થાય 4 - 5 કલાક ફ્રીઝર માં મુકવો સેટ થવા માટે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16397402







ટિપ્પણીઓ