દાળવડા કે વાટી દાળનાવડા
૮-૧૦ કલાક પહેલા મગની છડી દાળ પલાળો
પછી ક્રશ કરી લ્યો દાળ
એ પછી ક્રશ કરેલ દાળમા આદું, મરચાં લીલા, મીઠું,સોડા ઉમેરી મિક્સ કરોઆને હલાવી લ્યો
ત્યારબાદ,તેલ ગરમ મુકો તળવા માટેતેલ આવે પછી ધીમી આચે દાળવડા તળતા જાઓ અને પીરસો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ