પાત્રા (Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાન ને વચ્ચે ની જાડી દાંડી કાઠી ને સાફ કરી ધોઈ ને કોરા કરવા.
- 2
બધા લોટ ને મસાલા મિક્સર કરી તેમાં ગોળ અને આંબલી નું પાણી નાખી લોટ નું ખીરું તૈયાર કરવું.
- 3
પાન પર લોટ નું ખીરું પાથરી વિટા વાળી ને ચારણી માં મૂકી વરાળ થી બાફી લેવા.20 થી 25 મિનિટ્સ માં બફાય જશે.
- 4
થોડા ઠંડા પડે એટલે કાપી ને તેલ માં રાઈ, જીરૂ, તલ નાખી ને વઘારી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16445004










ટિપ્પણીઓ (4)