શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 2પેર છાલ કાઢીને ઝીણું સમારેલું
  2. 1/4 કપકેપ્સીકમ ઝીણા સમારેલા
  3. 1/4 કપરેડ, યેલ્લો બેલ પેપર્સ ઝીણાં સમારેલાં
  4. 1/4 કપટામેટાં ઝીણાં સમારેલાં
  5. 1/4 કપકાકડી ઝીણી સમારેલી
  6. 1 ચમચીલીંબુ નો રસ
  7. ચપટીમરી પાઉડર
  8. 1/2 ચમચી ઓરેગાનો
  9. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચી મેક્સિકન મિક્સ હર્બ્સ
  12. 1/4 ચમચી બેસિલ
  13. સાથે સર્વ કરવા માટે નાચોસ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધું જ સામગ્રી તૈયાર કરીને એક બાઉલમાં લઈ બરાબર મિક્સ કરવી અને ઢાંકીને ફ્રીઝમાં 10 થી 15 મિનિટ માટે ઠંડી કરવા મૂકી દો.

  2. 2

    સાલસા સરસ રીતે ઠંડુ થઈ જાય અને બધા મસાલા એકબીજામાં મિક્સ થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes