#SFR
સૌપ્રથમ એક બાઉલમાં ઝીણો સમારેલો ગોળ લો. ત્યારબાદ બાજરીનો લોટ અને ત્યારબાદ ઘી ઉમેરો.
હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી તેના લાડુ વાળી લો. આપણા કુલર ના લાડુ તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ