કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#ATW3
#TheChefStory
મેડિટેરિયન રેસીપી

#ATW3
#TheChefStory
મેડિટેરિયન રેસીપી

વધુ વાંચો

ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#ATW3
#TheChefStory
મેડિટેરિયન રેસીપી

#ATW3
#TheChefStory
મેડિટેરિયન રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપપલાળેલા કાબુલી ચણા
  2. 1નાનો બાઉલ કાપેલી ડુંગળી
  3. 8કોળી લસણ
  4. 1 ટુકડોઆદુ
  5. 2 નંગલીલા મરચા મોળા
  6. 10પત્તા ફુદીનાના પાન
  7. 2 ચમચીકોથમીર
  8. 1 ચમચીતીખા વાટેલા આદુ મરચાં
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1/2 નાની ચમચી કાળા મરી પાઉડર
  11. 1 નાની ચમચીહળદર
  12. 1/4 ચમચી ખાવાનો સોડા
  13. તેલ તળવા માટે
  14. હમસ ડીપ બનાવવા માટેની સામગ્રી
  15. 1/2 કપ પલાળી અને બાફેલા કાબુલી ચણા
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 3 ચમચીતલ
  18. 3 ચમચીતલનું તેલ
  19. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  20. 8-10કોળી લસણ
  21. પાણી જરૂર મુજબ
  22. 1 નાની ચમચીજીરું
  23. 2 ચમચીલીંબુનો રસ
  24. 2 ચમચીરવો
  25. 2 ચમચીચણાનો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જારમાં પલાળેલા ચણા લસણ આદુ-મરચા મીઠું કાંદો નાખીને ક્રોસ કરી લો અધકચરું વાટી લેવું હવે તેમાં મરી પાઉડર હળદર ખાવાના સોડા મિક્સ કરીને બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી રવો મિક્સ કરો

    ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં બરાબર હલાવી અને થોડીવાર માટે રહેવા દો રવો બધું પાણી શોષી લેશે અને મસ્ત બેટર બની જશે પાણી વધારે લાગે તો રવો ઉમેરી શકાય

    ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને બરાબર હમ લાવી અને તેના ગોળા વાળી લો હવે તેને મીડીયમ તેલમાં તળી લો ધીમા તાપે અને મીડીયમ તાપે મિક્સ કરતા જવું અને હલાવતા જવું ચારે બાજુથી સરસ તળાઈ જાય એટલે ગરમા ગરમ સર્વ કરો

    ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડીપ માટે એક મિક્સર જારમાં બાફેલા ચણા તલ તલનું તેલ મીઠું જીરું આદુ મરચાં ની પેસ્ટ નાખી અને લસણ મિક્સ કરો હવે તેમાં બરાબર ક્રોસ કરો જરૂર પડે તો થોડું પાણી મિક્સ કરો તેમાં લીંબુનો રસ મિક્સ કરો એક મરચું ઝીણું ક્રશ કરીને મિક્સ કરો તૈયાર છે આપણું ટેસ્ટી ડીપ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર September 15, 2022 14:15
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
September 17, 2022 04:24
Thank you ❤️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
  3. ઈજી રેસિપી સાંભાર
  4. સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
  5. સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
  1. પરોઠા (Paratha Recipe In Gujarati)
  2. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  3. જામુન શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)
  4. ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505672
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close