કેરળ સ્ટાઇલ વેજીટેબલ્સ સ્ટયૂ (Kerala Style Vegetables Stew Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
કેરળ સ્ટાઇલ વેજીટેબલ્સ સ્ટયૂ (Kerala Style Vegetables Stew Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ને સમારી લો. પછી કુકરમાં નાખી દો. મીઠું અને પાણી નાખી મિડીયમ આંચ પર 2 સીટી કરી લો.
- 2
કોકોનટ ખમણ, ધાણાજીરું, વરીયાળી અને થોડું પાણી નાખી મિક્ષર જારમાં નાખી પેસ્ટ કરી લો.
- 3
હવે એક પેન માં તેલ નાખી બધા ખડા મસાલા, લીમડો અને રાઇ નાખી સાંતળી લો. હવે કોકોનટ પેસ્ટ નાખી થોડી વાર સાંતળી લો.
- 4
કોકોનટ મિલ્ક, થોડું પાણી, મીઠું અને બધુ શાક નાખી ઢાંકણ ઢાંકી 10 મિનિટ કૂક કરી લો.
- 5
તૈયાર છે કેરળ સ્ટાઇલ વેજીટેબલ્સ સ્ટયૂ. સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508175














ટિપ્પણીઓ (4)