કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar

#CJM
#Week3
#choosetocook
#cookpadgujarati
#cookpadindia
આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
3 વ્યક્તિ
  1. 1પેકેટ બ્રેડ
  2. અમુલ બટર જરૂર મુજબ
  3. 200 ગ્રામચીઝ (ખમણેલું)
  4. લીલી ચટણી
  5. ટોમેટો કેચઅપ સ્વાદ મુજબ
  6. 2 નંગબટાકા
  7. 2 નંગટામેટા (સ્લાઈસ)
  8. 2 નંગડુંગળી (સ્લાઈસ)
  9. 1 નંગકાકડી (સ્લાઈસ)
  10. મરી નો ભૂકો
  11. સંચર પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાકા ને છાલ કાઢી ને ગોળ પતિકા કરી ને પાણી માં અધકાચા બાફી લેવા.

    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી કાકડી, ટામેટા અને ડુંગળી ની પણ ગોળ સ્લાઈસ કરી ને તૈયાર કરી લેવા.

    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લીલી ચટણી તૈયાર કરી લેવી.

    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર પછી બ્રેડ ની સ્લાઈસ લઇ તેના પર બટર લગાવી ને પછી લીલી ચટણી લગાવી ને તેના પર બટાકા, ટામેટા, કાકડી અને ડુંગળી ની સ્લાઈસ મુકવી અને મરી અને સંચર પાઉડર સ્પ્રિંકલ કરવું.

    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ બ્રેડ ની બીજી સ્લાઈસ લઇ તેના પર પણ લીલી ચટણી લગાવી ને તૈયાર કરેલી બ્રેડ પર મુકવી ને તેના પર ચીઝ ખમણી ને તેને કટ કરી લેવી.

    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેના પર કેચઅપ ને લીલી ચટણી થી ગાર્નીસ કરી ને ટૂથપિક ભરાવી દેવી. તો તૈયાર છે કાચી સેન્ડવીચ 🥪🥪😋

    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર October 01, 2022 19:13
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
October 02, 2022 02:12
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
  2. હોટ કેપેચિનો કોફી (Hot Cappuccino Coffee Recipe In Gujarati)
  3. અળવી ના પાન ના ક્રિસ્પી ભજીયા (Arvi Paan Crispy Bhajiya Recipe In Gujarati)
  4. પાલક મેથી ના ઢોકળા (Palak Methi Dhokla Recipe In Gujarati)
  5. વેજ પુડલા સેન્ડવીચ (Vegetable Pudla Sandwich Recipe In Gujarati)
  1. પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
  2. વાલોળ નું શાક (Valor Shak Recipe In Gujarati)
  3. દૂધી કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
  4. કેસરિયા ખીર (Kesariya Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16539069
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close