પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)

Ramaben Joshi @cook_21079550
પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ દહીં લેવું ત્રણ ચમચી ખાંડ લેવી એક લીલું મરચું સમારીને લેવું કોથમીર સમારેલી લેવી એક પાકું કેળુ સમારીને લેવું ત્યારબાદ એક ખરેલમાં 1/4 ચમચી રાઈના કુરિયા લેવા અને તેને ધોકા વડે પીસવા ત્યારબાદ તેમાં એક વાટકી દહીં નાખો 3 ચમચી ખાંડ નાખવી 1/4 ચમચી મીઠું નાખવું હલાવવું
- 2
ત્યારબાદ તેમાં સમારેલા કેળા નાખવા સમારેલા લીલા મરચા નાખવા કોથમીર નાખવી અને હલાવવું આમ આપણું સ્વાદિષ્ટ કેળાનું રાયતુ તૈયાર થશે ત્યારબાદ તેને એક સર્વિંગ બોલમાં ભરી ઉપર મરચા કોથમીરથી ડેકોરેટ કરી મરી પાવડરથી ડેકોરેટ કરી આપણું સ્વાદિષ્ટ કેળાનું રાયતુ તૈયાર થશે જેમાંથી આપણને વિટામિન એ મળે છે આ કેળાનું રાયતુ આપણને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર - 20ફટાફટ બની જાય છે અને રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
કેળા રાઇતું#SSR #કેળારાયતું #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકેળા નું રાઇતું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઝટપટ બની જાય અને ખાવાની લિજ્જત અલગ જ હોય છે. Manisha Sampat -
-
-
-
-
-
-
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSRજમવાની ફુલ થાળી માં રાયતા, અથાણા, સલાડ હોય તો મોજ પડી જાય, આજે મેં ફરાળ ખાઈ શકાય એવું કેળા નું રાઇતું બનાવ્યું છે Pinal Patel -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpad#Cookpadgujaratiભારતીય ભોજનમાં દાળ, રોટલી, શાકભાજી ઉપરાંત લોકો દહીં ખાવાનું પણ પસંદ કરે છે. ભોજન સાથે દહીં ખાવાના ઘણા ફાયદા છે. લોકો રાયતા બનાવીને દહીં ખાય છે. આમ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે દહીંમાં અન્ય એક ઘટક ઉમેરવામાં આવે છે. આમ મુખ્ય ભોજનમાં સાઈડ ડીશ તરીકે રાઇતું લેવામાં આવે છે રાયતા ઘણા પ્રકારના બનાવી શકાય છે.સામાન્ય રીતે લોકો તેમના નિયમિત આહારમાં ગોળ, કાકડી, બુંદી અને ડુંગળી રાયતા,પાઈનેપલ, કેળા રાઇતું વગેરે નો સમાવેશ કરેછે.ખૂબ જ ઓછા સમયમાં બની જતું કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર,સ્વાદિષ્ટ એવું કેળાનું રાઇતું જરૂરથી ટ્રાય કરવા જેવું છે. Ankita Tank Parmar -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#Post7#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Post4#CJM#Sptember super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSR ઝડપી અને સરળ રાયતાં ની રેસીપી છે.કેળા રાયતાં માં ઘણી વિવિધતાં હોય છે.પાકાં કેળાં નો ઉપયોગ કરી ને રાઇતું બનાવ્યું છે. Bina Mithani -
-
-
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ChooseToCook#Mahanavami Parul Patel -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#FDS#FriendshipDaySpecial#CookpadIndia#CookpadGujrati#DedicateToBstfrnd Komal Vasani -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia પાકા કેળાનો ઉપયોગ કરી ને મેં આજે રાઇતું બનાવ્યું છે.સાઈડ ડીશ તરીકે ખાઈ શકાય,રાયતાં સાથે થેપલા કે પૂરી પણ ખાઈ શકો,લાડુ કે મિષ્ટાન્ન બનાવી એ ત્યારે થાળી માં એક રાઇતું તો હોય એ પૈકી મેં કેળા નું રાઇતું બનાવ્યું છે.□બાળકો ને લંચ બોકસ માં પણ આ રાઇતું આપી શકાય□ ઉપવાસ માં પણ લઈ શકો છો,શીતળા સાતમ આવશે ત્યારે પણ આ રાઇતું અમારે ત્યાં અચૂક બને... Krishna Dholakia -
કેળાનું રાઇતું(Kela Raita Recipe in Gujarati)
#GA4#week2આપણા ગુજરાતી ભોજનમાં રાઈતાનો સમાવેશ માત્ર સ્વાદ માટે કરવા માં નથી આવ્યો ,મૉટે ભાગે આપણું ગુજરાતી -કાઠિયાવાડી ભોજન ફરસાણ ,મીઠાઈ અને અથાણાં -પાપડથીસમાવિષ્ટ જ હોય છે ,,આ બધી ભારે વસ્તુ આસાની થી પાચન થઇ જાય એ માટે રાઈતાનોસમાવેશ કરેલો છે ,,કેમ કે દહીં અને રાઈ બન્નેમાં એવા ગુણ રહેલા છે કે તેનાથી ખોરાકઝડપથી પાચન થઇ જાય ,,રાઇતું ખાસ કરીને લાડુ-ભજીયા સાથે હોય જ ,,તેના વિનાલાડુનું જમણ અધૂરું ગણાય ,,રાઈતા જુદીજુદી રીતે કેટલીયે ખાદયસામગ્રીનો ઉપયોગકરીને બનાવાય છે ,,પણ તેનું મુખ્ય ઘટક તો દહીં અને રાઈ જ હોય છે ,,અને આદહીં-રાઈથી બનાવેલું રાઇતું જ સાચું રાઇતું,,,બાકી બધા તો આપણે કરેલા જુદા જુદાસઁશોધનો જ ,,,આ રાઈતામાં નવીનતા અને સ્વાદ માટે દાડમ ,સેવ ,બુંદી ,નૂટસ ,શીંગજુદા જુદા ફળો -શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે ,,પણ કહેવત છે ને કેજૂનું તે સોનુ ,,,અસલ તે અસલ ,,,મારા ઘરમાં મારા સસરાજીને રાઇતું અતિ પ્રિયા છેએટલે વારંવાર બને છે ,,,પણ હા,,આ પરંપરાગત રીતે જ બનાવેલું રાઇતું તેમનેવધુ ભાવે છે એટલે આજ રીતે વધુ બનવું છુ.... Juliben Dave -
-
-
કેળા કાકડી દાડમ નું રાઇતું (Banana Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
કેળાનું રાઇતું (Kela nu raitu recipe in Gujarati)
રાયતા ઘણા અલગ-અલગ પ્રકારના બનાવવામાં આવે છે. કેળાના રાયતા માં કેળાની મીઠાશ, રાઈના કુરિયા અને એમાં ઉમેરવામાં આવતી સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરળતાથી અને ઝડપથી બની જતું આ રાઇતું જમવાના સ્વાદમાં ખૂબ જ ઉમેરો કરે છે. કેળાના રાયતા ને મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો ખાખરા, પરાઠા, થેપલાં વગેરે સાથે પણ પીરસી શકાય.#સાઈડ#પોસ્ટ5 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16539059
ટિપ્પણીઓ