એક પેન માં તેલ ગરમ કરો. તેમાં જીરું, રાઈ નો વઘાર કરો હવે ટામેટા નાખો 2 મિનિટ થવા દો.
હવે તેમાં બધા ડ્રાય મસાલા નાખો પાણી નાખો હવે બધું શાક નાખી દો. તેને કૂકર ની 2 સિટી મારી ગેસ ઑફ કરી દો.લીલું લસણ નાખી ને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (7)