રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ મા બટર નાખી અને સહેજ વાર લસણ સાંતળી લ્યો અને તેમાં વટાણા નાખી એકાદ મિનિટ સાંતળો
- 2
પછી તેમાં ગાજર નાખી સાંતળો અને ઢાંકી ને બે મિનિટ થવા દયો બે મિનિટ પછી તેમાં બાકી ના વેજીટેબલ નાખી થોડું મીઠું નાખી હલાવી લ્યો પછી તેમાં રેડ ચીલી સોસ નાખી હલાવી બે મિનિટ ઢાંકી ને થવા દયો પછી તેમાં એક થી 1-1/2 કપ ગરમ પાણી નાખો અને ઉકવા દયો
- 3
- 4
હવે તેમાં નુડલ્સ નાખી દયો પછી તેમાં મરી નાખી નુડલ્સ ને થવા દયો નુડલ્સ થઈ જાય એટલે તેમાં એક નાની ચમચી લીંબુ નો રસ અને સોયાસોસ નાખી હલાવી લ્યો તૈયાર છે નુડલ્સ સૂપ સર્વિંગ બાઉલ માં લઇ લીલા ધાણા અને બટર નાખી સર્વ કરો
- 5
- 6
જો સૂપ થોડો ધટ જોઈ તો હોય તો એક નાની ચમચી કોર્ન ફ્લોર વાટકી માં લઇ બે ચમચી પાણી નાખી ઉકળતા સૂપ માં નાખી હલાવી એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દયો.
Similar Recipes
-
-
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
-
-
-
-
વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#SF નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે Bhavisha Manvar -
-
-
-
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
ચોમાસામાં આપણે દેશી વાનગીમાં ગરમા ગરમ ભજીયા, દાળ વડા ,ગાંઠિયા જેમ ખાવાનું મજા આવે છે .તેવી જ રીતે સ્પાઈસી ખાવાની પણ મજા આવે છે. Pinky bhuptani -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
મનચાઉં નુડલ્સ સૂપ (Manchow Noodles Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ ફેમસ રેસીપી છે નૂડલ્સ અને ટેન્ગી સોસ અને વેજીટેબલ મિક્સ કરી બનાવવામાં આવે છે આ રેસિપી નાના-મોટા સૌને પ્રિય રેસીપી Arti Desai -
હક્કા નુડલ્સ (Hakka noodles recipe in gujrati)
#મોમમને ખુબ ભાવે છે.મારી મોમ એ મને બનાવતા શીખવ્યા છે.આજે મારા સાસરે પહેલી વાર બનાવ્યા મારી સાસુ મોમ ને ખુબ ભાવ્યા. Mosmi Desai -
-
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
-
-
સુપી નુડલ્સ સુપ(noodles recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 36...................... Mayuri Doshi -
સુપી નુડલ્સ સુપ(Soupy Noodles recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 36...................... Mayuri Doshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16629408
ટિપ્પણીઓ