શક્કરટેટી નું જ્યૂસ (Muskmelon Juice Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
શક્કરટેટી નું જ્યૂસ (Muskmelon Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શક્કરટેટી ને ઉપર થી કાપી તેમાંથી ચમચી વડે બિયા કાઢી લેવા.પછી બધો પલ્પ પણ ચમચી થી કાઢી લેવો.
- 2
હવે મિક્સર માં ટેટી નો પલ્પ,ખાંડ અને એક ચપટી ઇલાયચી પાઉડર લઇ ગ્રાઇન્ડ કરી લેવું. આમાં પાણી નું પ્રમાણ સારું હોય છે તેથી પાણી ઉમેર્યું નથી.જો સ્વાદ માં વધુ મીઠું હોય તો ખાંડ ન ઉમેરવી.
- 3
તૈયાર કરેલા શક્કરટેટી ના જ્યૂસ ને ડ્રાયફ્રુટ અને ઇલાયચી પાઉડર ઉમેરી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16634027












ટિપ્પણીઓ (16)