લાલ ચટણી (Lal Chutney Recipe In Gujarati)

Priyanka Dudani @cook_37693753
લાલ ચટણી (Lal Chutney Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635015

સૌપ્રથમ ટમેટાને છાલ ઉતરી શકે તેટલું શેકી લો
એક મિક્સર જારમાં લસણની કળીઓ મીઠું લાલ અથવા લીલું મરચું ગોળ લીંબુ અને સેકેલ ટમેટાના કટકા કરીને પીસી લો
તૈયાર છે ચટણી આ ચટણી ગમે તેની સાથે સર્વ કરી શકાશે
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ