મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)

Priya Koriya @koriyapriya
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ બાંધી લેવો રોટલી જેમ. તેમા થી એક નાનૉ લુવૉ લઈ ને રોટલી વણીયે એમ વણી લેવાની હવે તેના પર આખુ જીરૂ લાલ મરચું પાઉડર અને મીઠું ભભરાવવું.
- 2
હવે તેને વચ્ચે થી ગોળ ગોળ વાળી લેવુ તયાર પછી એક સાઇડ કટ કરી ને એક લુવો બની જાય એમ ભેગુ કરી લેવુ.
- 3
હવે તવો ગરમ કરી ને તેલ ચોપડી ને પરોઠા ને ધીમા તાપે સેકી લેવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
-
-
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadindia#Cookpad_Gujaratiઅહી મે ધઉં ના લોટ ના લચ્છા પરાઠા બનાવ્યા છે જે હેલ્થી અને ખાવા માં ટેસ્ટી છે અને આ પરાઠા થોડા અલગ રીતે બનાવવા માં આવે છે.એક વાર તમે જરૂર ટ્રાય કરી મેને cooksnap કરજો. Payal Sachanandani (payal's kitchen) -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#cookpad gurati#cookpad india#lachha paratha.. Saroj Shah -
-
મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
#AM4મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
-
બટર લચ્છા પરાઠા (Butter Lachha Paratha Recipe In Gujarati)
#SN2#week2#Punjabi#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635007
ટિપ્પણીઓ