રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરના ઠળિયા કાઢી ખજૂર ને ઝીણું સમારી લેવું. હવે તેને ધોઈ નિતારી લેવું.
- 2
ત્યારબાદ પેનમાં ઘી મૂકી તેમાં ખજૂર ઉમેરી સાંતળવું.
ખજૂર બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. - 3
ત્યાર પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવું.
- 4
હવે તેમાં ઇલાયચી પાઉડર અને 3 થી 4 ટેબલ સ્પૂન ઘી ઉમેરી મિક્સ કરો.
થાળીમાં ઘી લગાવી મિશ્રણને પાથરી દેવું. - 5
ત્યારબાદ બદામ પિસ્તાની કતરણ નાખી તેમાં કાપા પાડી નાના પીસ કરી સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16645628













ટિપ્પણીઓ (4)