ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#VR

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

#VR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજૂર
  2. 3લીટર દૂધ
  3. 200 ગ્રામખાંડ
  4. 100 ગ્રામઘી
  5. 1 ટેબલ સ્પૂનઇલાયચી પાઉડર
  6. બદામની કતરણ
  7. પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂરના ઠળિયા કાઢી ખજૂર ને ઝીણું સમારી લેવું. હવે તેને ધોઈ નિતારી લેવું.

  2. 2

    ત્યારબાદ પેનમાં ઘી મૂકી તેમાં ખજૂર ઉમેરી સાંતળવું.
    ખજૂર બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું.

  3. 3

    ત્યાર પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવું.

  4. 4

    હવે તેમાં ઇલાયચી પાઉડર અને 3 થી 4 ટેબલ સ્પૂન ઘી ઉમેરી મિક્સ કરો.
    થાળીમાં ઘી લગાવી મિશ્રણને પાથરી દેવું.

  5. 5

    ત્યારબાદ બદામ પિસ્તાની કતરણ નાખી તેમાં કાપા પાડી નાના પીસ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes