આદુ પાક (Ginger Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદું ધોઈ લેવું ત્યારબાદ છાલ છોલી ને નાના કટકા કરી લેવા
- 2
કાજુ બદામ અખરોટ નો ભૂકો કરી લેવો અને આદું ના ટુકડા ને ક્રશ કરી લેવા ત્યારબાદ થોડું ઘી મૂકી આદું ની પેસ્ટ સાંતળી લેવી આદું માં રહેલ બધું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતાં રહેવું ત્યારબાદ 2 ચમચી ઘી માં ગોળ નાખી નરમ પાઇ બનાવી તેમાં સાંતળેલું આદું ગંઠોડા પાઉડર કોપરાં નું છીણ કાજુ બદામ અખરોટ નો ભૂકો બધું નાખી બરાબર મિક્સ કરી લેવું
- 3
ત્યારબાદ મિશ્રણ ને થાળી માં ઠારી ઉપર થી કાજુ બદામ ની કતરણ ભભરાવી દાબી દેવી અને નાના કટકા કરી લેવા રોજ સવારે નરણે કોઠે આદું પાક ખાવા થી શિયાળા માં શરદી ઉધરસ માં ખૂબ રાહત આપે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
આદુ પાક (Aadu Paak recipe in Gujarati)
#MW1#આદુ પાક થી અનેક ફાયદા થાય છે. શરીર માં થતાં અનેક રોગ અટકાવે છે. ગોળ, ઘી, સૂકા મેવા થી ભરપુર આ આદુ પાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. ઘી શરીર માટે ખૂબ લાભદાયી છે. વાત અને પિત્ત શમન કરે છે. વિટામિન ભરપૂર માત્રા માં હોય છે. ગોળ કમજોરી કે થકાવટ મહેસૂસ કરતા હોય તેના માટે ખૂબ લાભદાયી. હિમોગ્લોબીન વધારવામાં અને પાચનક્રિયા માં મદદ કરે છે. Dipika Bhalla -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
-
-
-
ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)
#VR#MBR8week8#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
સૂંઠ ગુદંર ના લાડુ (Ginger Gondr Ladoo Recipe In Gujarati)
#VR#વિન્ટર વસાણુ#MBR8#Week 8શિયાળા ની શુરુઆત થાય અને આપણા ઘરો મા જાત જાત ના સ્થાસ્થ વર્ધક પોષ્ટીક વસાણા અને પાક બને છે ,કહેવાય છે કે જે ખાય પાક એને ના લાગે થાક .. આખુ વર્ષ નિરોગી રહીયે માટે શિયાળા મા વસાણા ,પાક ખાવા જોઈયે. આ શકિત ની સાથે શિયાળા મા સર્દી ,જુકામ મા પણ રાહત આપે છે ,. Saroj Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16700379
ટિપ્પણીઓ (2)