રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં અજમો નાખો અજમો થઈ જાય એટલે તેમાં હળદર અને હિંગ નાખી તમારે લા નાખી દો અને સંતળવા દો
- 2
પછી તેમાં મુળા ની ભાજી નાખી દો અને થોડીવાર ચડવા દો પછી તેમાં શેકેલું બેસન નાખી મિક્સ કરી લો પછી તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર નથી મિક્સ કરી લો અને ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ માટે મસાલા સાથે ચઢવા દો
- 3
ભારી ચઢી જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો
Similar Recipes
More Recipes
- ગાજર નો હલવો નો પ્રેસર કુકર (Gajar Halwa In Pressure Cooker Recipe In Gujarati)
- મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
- બેબી ફૂડ ફોર કુકપેડ (Baby Food For Cookpad Recipe In Gujarati)
- કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677808












ટિપ્પણીઓ