લીલા મોગરા રીંગણાં નું શાક (Lila Mogra Ringan Shak Recipe In Gujarati)

Jo Lly @cook_27486580
Lunch time dish
લીલા મોગરા રીંગણાં નું શાક (Lila Mogra Ringan Shak Recipe In Gujarati)
Lunch time dish
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પાણી લઈ તેમાં રીંગણાં ને સમારી લેવા અને મોગરા ને પણ સમારી લેવા...
- 2
ત્યાર બાદ એક લોયા માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં મસાલા નાખી વઘાર કરવો અને રીંગણાં નાખવા ત્યાર બાદ મોગરા નાખવા...
- 3
ત્યાર બાદ વધારાના મસાલા નાખી દેવા અને સાવ થોડું પાણી નાખી હલાવી ને ઢાંકી દેવું...થોડી વારે હલાવતા રહેવું અને ૨૫ થી ૩૦ મિનિટ માં શાક તૈયાર થઈ જશે તો તેને ગરમ ગરમ સર્વ કરી શકાય....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16682313








ટિપ્પણીઓ