લીલા મોગરા રીંગણાં નું શાક (Lila Mogra Ringan Shak Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#WLD

Lunch time dish

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫ નંગમોટા રીંગણાં
  2. જુડી લીલા મોગરા
  3. ચમચા તેલ
  4. ૧ ચમચીહિંગ
  5. ૨ ચમચીહળદર
  6. ૩ ચમચીમરચા પાઉડર
  7. ૧ ચમચીધણાજીરૂ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં પાણી લઈ તેમાં રીંગણાં ને સમારી લેવા અને મોગરા ને પણ સમારી લેવા...

  2. 2

    ત્યાર બાદ એક લોયા માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં મસાલા નાખી વઘાર કરવો અને રીંગણાં નાખવા ત્યાર બાદ મોગરા નાખવા...

  3. 3

    ત્યાર બાદ વધારાના મસાલા નાખી દેવા અને સાવ થોડું પાણી નાખી હલાવી ને ઢાંકી દેવું...થોડી વારે હલાવતા રહેવું અને ૨૫ થી ૩૦ મિનિટ માં શાક તૈયાર થઈ જશે તો તેને ગરમ ગરમ સર્વ કરી શકાય....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes