લીલી ડુંગળી રીંગણાં નું શાક (Lili Dungri Ringan Shak Recipe In Gujarati)

Jo Lly @cook_27486580
આ શાક ને બાજરા ના રોટલા નો ભુકો કરી તેમાં મિક્સ કરીને ખાવાની મજા જ અલગ છે ...
લીલી ડુંગળી રીંગણાં નું શાક (Lili Dungri Ringan Shak Recipe In Gujarati)
આ શાક ને બાજરા ના રોટલા નો ભુકો કરી તેમાં મિક્સ કરીને ખાવાની મજા જ અલગ છે ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પાણી લઈ તેમાં રીંગણાં સમારી લેવા ત્યાર બાદ લીલી ડુંગળી સમારી લેવી....ત્યાર બાદ એક લોટ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં થોડીક હિંગ હળદર અને મરચા પાઉડર નાખી ને લીલી ડુંગળી વઘારી દેવી..
- 2
ત્યાર બાદ બીજા લોયા માં તેલ મૂકી મસાલા નાખી રીંગણાં વઘારવા...થોડું પાણી નાખી હલાવી ને ઢાંકી દેવું...
- 3
રીંગણાં થઈ જાય એટલે તેમાં વઘારેલ ડુંગળી નાખી દેવી.. બરાબર મિક્સ કરી ને તૈયાર થયેલ શાક ને સર્વ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16684169

ટિપ્પણીઓ (3)