ચણાની દાળ અને પાલક નુ શાક (Chana Dal Palak Shak Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
ચણાની દાળ અને પાલક નુ શાક (Chana Dal Palak Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમા એક ગ્લાસ પાણી ચણાની દાળ સ્વાદ અનુસાર મીઠું અને એક લીલું મરચું ત્રણ ચાર સીટી કરી લેવી
- 2
પાલકને ધોઈ અને ઝીણી સમારી લેવી
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂક તેમાં રાઈ જીરુ એમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઝીણો સમાયેલો કાંદો અને ટામેટાં તેમાં પાલક એડ કરો સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું હળદર બધુ બરાબર સાતળી લેવું પછી તેમાં બાફેલી ચણાની દાળ એડ કરો બધુ બરાબર હલાવી લેવું
- 4
પછી સર્ચિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તૈયાર છે ચણાની દાળ અને પાલક નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક ચણાની દાળનુ શાક (Palak Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindi#cookpadgujaratiપાલક ચણાદાળનુ શાક Ketki Dave -
પાલક મગ ની દાળ નુ શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોષ્ટ ૪પાલક મગ ની દાળ નુ શાક Vyas Ekta -
-
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
-
વાલોર અને બટેટાનું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
મેથી રીંગણા નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
-
લીલી મકાઈની સુપર ટેસ્ટી ભેળ (Lili Makai Super Testy Bhel Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
-
-
-
-
ગુવાર બટેટા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
ગ્રેવીવાળું દુધી અને ચણાની દાળનું શાક (Gravyvalu Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જઆજે મેં તદ્દન નવી સ્ટાઈલથી દુધી અને ચણાની દાળનું ગ્રેવીવાળું ચટપટુ ખાટું મીઠું શાક બનાવ્યું છે જે તદ્દન સામાન્ય પ્રકાર ના દૂધીના શાક કરતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અલગ પ્રકારનું શાક બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21આ શાક બાળકો પણ ભાવશેpala manisha
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16688934
ટિપ્પણીઓ