કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt

ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
  • ૫૦૦ ગ્રામ ખજૂર
  • ૫૦ ગ્રામ કાજુ
  • ૫૦ ગ્રામ અખરોટ
  • ૪ ચમચીતલ
  • 1/2 વાટકી કોપરાનું છીણ
  • ૪ ચમચી શીંગદાણા નો ભૂકો
  • ૪ ચમચીતલનો ભૂકો
  • ૩ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સારી ખજૂર લો તેનાં ઠળિયા દૂર કરી નાનાં કટકા કરો.

    ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તલ શીંગદાણા કાજુ અખરોટ ને શેકી લો

    ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાંથી થોડાં તલ અને શીંગદાણા નો ભુકો કરો. કાજુ અખરોટ નો પણ ભૂકો કરો.

  4. 4

    હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી મૂકી તેમાં ખજરને થોડીવાર સાંતળો.

  5. 5

    તે ઠંડા પડે પછી તેને મેશ કરી તેમાં તલનો ભુકો, શીંગદાણા નો ભુકો કોપરાનું છીણ કાજુ અખરોટનો ભુકો નાખી સરખી રીતે મિક્સ કરો.

  6. 6

    હવે તેમાંથી નાનાં લાડું વાળી કોપરાના છીણમાં રગદોળી લો.

    ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ લાડુ ખૂબ જ પોષ્ટીક છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
પર December 15, 2022 08:16

ટિપ્પણીઓ (3)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
December 23, 2022 04:12
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર ડ્રાયફ્રૂટ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
  2. કેસર જલેબી (Kesar Jalebi Recipe In Gujarati)
  3. બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
  4. પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  5. ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
  1. ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
  2. ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
  3. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
  4. બટાકા નું કોરું ઝીણું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16691964
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close