ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)

ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફલાવર અને બટાકા લો,બટાકા ની છાલ કાઢી ને કટકાં કરી ને ધોઈ પછી બાઉલમાં પાણી સાથે રાખો, ફલાવર ને સમારી લો,ગરમ ઉકળતાં પાણી માં ચપટી મીઠું ઉમેરી ને ફલાવર ના કટકાં ઉમેરી ને સરસ ધોઈ લો,ઠંડા પાણી થી ધોઈ ને બાઉલમાં રાખો,બધી સામગ્રી એકત્રિત કરી લો.
- 2
કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું ઉમેરો, તતડે એટલે બટાકા ના કટકાં અને ફલાવર ના કટકાં ઉમેરી ને સરસ હલાવી લો, પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરી ને સરસ હલાવી લો,એકાદ મિનિટ પછી ૪ ચમચી પાણી ઉમેરી ને સરસ મિક્ષ કરી ઢાંકણ ઢાંકી ને ગેસ ની ધીમી આંચ પર રાખી ને ચડવા રાખો.
- 3
- 4
પ્યુરી બનાવવા માટે : સામગ્રી એકત્રિત કરી લો. ટામેટાં, આદુ અને લાલ મરચાં ના કટકાં કરી,મિક્ષચર જાર માં પીસી લો.
પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું,લવિંગ,તમાલપત્ર અને તજ ઉમેરી ને સાંતળો, પછી તેમાં હીંગ ઉમેરી ને હલાવો, ટામેટાં ની પ્યુરી ઉમેરી ને મિક્ષ કરો, પ્યુરી ના ભાગ નું મીઠું ઉમેરી ને સરસ સાંતળો.
લાલ મરચું અને ધાણા જીરું પાઉડર અને ચપટી હળદર ઉમેરી ને સરસ ભેળવી લો. પાણી ઉમેરી ને સરસ હલાવી લો,તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. - 5
- 6
- 7
કઢાઈ માં ઢાંકણ ખોલી ને શાક ને તપાસો,જો શાક ચડી ગયું હોય તો તૈયાર કરેલ ટામેટાં મરચાં ની ગ્રેવી ને શાક માં ઉમેરી ને સરસ મિક્ષ કરી લો ને પાણી થોડું બળે પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર ઉમેરી હલાવો ને એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દો.
તૈયાર ગરમાગરમ ફલાવર બટાકા ના શાક ને પીરસો. - 8
- 9
નોંધ - આ શાક બનાવવા માટે લસણ ડુંગળી નો ઉપયોગ કર્યો નથી....તમે ડુંગળી લસણ ના ઉપયોગ કરી ને પણ બનાવી શકો.
Similar Recipes
-
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
શિંગોડા નું અથાણું (Shingoda Athanu Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#WEEK7#MBR7#Waterchesunutpickel#શિંગોડા નું અથાણું Krishna Dholakia -
દેશી સ્ટાઈલ લસણ વાળાં મગ મસાલા (Desi Style Lasan Vala Moong Masala Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR6#WEEK6#દેશીસ્ટાઈલમગમસાલારેસીપી Krishna Dholakia -
લીલી હળદર નો સંભારો (Lili Haldar Sambharo Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD#લીલીહળદરનોસંભારોરેસીપી Krishna Dholakia -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#WEEK7#મૂળા ના પાન ની કઢી(ડુંગળી, લસણ વગર ની) Krishna Dholakia -
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala##MBR7 Rita Gajjar -
મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
ઘુટો (Ghuto Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR7week7#CWM2#Hathimasala#WLD Unnati Desai -
-
-
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા#મેથીનીભાજીનાપુડલારેસીપી Krishna Dholakia -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
રીંગણાં બટાકા નું લોટ ભરેલું શાક (Ringan Bataka Lot Bharelu Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala Jo Lly -
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
મસાલા બાજરી રોટલો (Masala Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#cookpadindia#cookpadgujarati#MasalarotalaRecipe#મસાલારોટલો#વિન્ટર સ્પેશિયલ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલા બાજરી રોટલો Krishna Dholakia -
પંજાબી ફલાવર શાક (Punjabi Flower Shak Recipe In Gujarati)
#PSR#panjabisabjirecipe#પંજાબીફલાવરસબ્જીરેસીપી#પંજાબીસબ્જીરેસીપી#ફલાવરરેસીપી Krishna Dholakia -
-
-
-
ગાજર અને વાલોર નું શાક
#EC#week 1#ગાજર અને વાલોર નું શાક#શાક રેસીપી#લસણ. ડુંગળી વગર શાક#CookpadIndia#CookpadGujarati#no onion and no garlic recipe Krishna Dholakia -
શીંગદાણા બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
#WLD#MBR7#week7 ફરાળી વાનગી માં વિવિધતા લાવવા માટે મે દાણા,બટાકા નું ગ્રીન શાક બનાવ્યું છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (2)