કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt

લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૫૦૦ ગ્રામ લીલી તુવેર
  • 2 નંગબાફેલા બટાકા
  • ૨ વાટકીમેંદો
  • 2લીલાં મરચાં કોથમીર
  • ૨ ચમચીલીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો સર્વ કરવા સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તાસકમાં મેંદો લો તેમાં મોણ નાખી મીઠું નાખી લીંબુ નો રસ નાખી કણક બાંધો.

  2. 2

    હવે લીલવાને ધોઈ તેને કુકરમાં મીઠું નાખી એક સીટી કરો.

  3. 3

    હવે આ બાફેલી લીલવામા લીલાં મરચાં નાખી મિક્સરમાં ક્રશ કરો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી આ ક્રશ કરેલાં લીલવા ને સાંતળો.

  5. 5

    તેમાં બાફેલા બટાકા મીઠું લીંબુ નો રસ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખી મિક્સ કરો.

    લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ પુરણમાથી નાનાં બોલ્સ વાળો. કણકમાંથી પણ નાનાં લુવા વાળો.

    લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક લુવો લઈ તેની પૂરી વણો. તેમાં લીલવાના પુરણનો બોલ્સ મુકી કચોરી વાળો. હાથેથી હલકાં હાથે દબાવો.બધી કચોરી આ રીતે તૈયાર કરો.

    લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. મિડિયમ તાપે બધી કચોરી તળો.

    લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    કચોરી આછી ગુલાબી તળાઈ જાય એટલે સોસ સાથે સર્વ કરો.

    લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
પર December 23, 2022 03:38

ટિપ્પણીઓ (2)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
December 23, 2022 04:12
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કચોરી લીલી તુવેર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
  2. વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
  3. ઘઉં ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
  4. કાંદા બટાકા રાઈસ (Kanda Bataka Rice Recipe In Gujarati)
  5. લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
  1. પર્પલ કોબીજ પરાઠા (Purple Cabbage Paratha Recipe In Gujarati)
  2. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  3. કેળા મેથી ના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
  4. પાઈનેપલ અંગુરી રસમલાઈ (Pineapple Anguri Rasmalai Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707223
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close