કુકર માં ઓઇલ ગરમ થાય એટલે તેમા હિંગ નાખી પાલક નાખો
પછી તેમા દાલ નાખો, ઝીણુ સમારેલું ટામેટું, આદું, મરચા ની પેસ્ટ નાખી, મીઠું, હળદર, લાલ મરચાની ચટણી, ધાણા જીરું ઉમેરી બરાબર હલાવો ધીમે આંચ પર થવા દઇશ,
તૈયાર છે પાલક મગ ની દાલ શાક
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ