સ્વીટ એન્ડ સ્પાઈસી ચોકલેટ બોલ (Sweet Spicy Chocolate Balls Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
સ્વીટ એન્ડ સ્પાઈસી ચોકલેટ બોલ (Sweet Spicy Chocolate Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં ઘી મૂકી ને લોટ સેકવો ધીમા તાપે સેકાય જાય એટલે ગેસ બંધ કરી ગોળ ઉમેરવો
- 2
ગોળ મિક્સ કરી તેમાં કાટલું પાઉડર સૂંઠ ગુંદર તળેલો કોપરાનું ખમણ કાજુ બદામ ના કટકા ઉમેરવા ને મિક્સ કરવું પછી તેને થરવા મૂકવું ઠરે એટલે તેના ગોળ બોલ કરી લેવા
- 3
ઠરે ત્યાં સુધી માં ગેસ પર પાણી મૂકી ડાર્ક ચોકલેટ બાઉલ માં ઓગાળવી ને એક ડીશ માં કાજુ બદામ ને શીંગ દાણા નો ભૂકો મિક્સ કરવો ને એક એક બોલ તેમાં બોળી ને ભુકા માં ઉમેરી બધી બાજુ ફેરવી ને એક ડીશ માં રાખવાં ને 5મિનિટ માટે ફ્રીઝ માં રાખી પછી તેને સર્વ કરવા બાળકો આમ કાટલું નથી ખાતા પણ ચોકલેટ જોઈ ને જરૂર ખાસે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
-
-
-
-
-
રાગી સૂંઠ લાડુડી (Ragi Sunth Ladudi Recipe In Gujarati)
#VR#WinterVasanaRecipe#WEEK8#MBR8#Ragishunthladdudirecipe#રાગીસૂંઠલાડુડીરેસીપી Krishna Dholakia -
-
-
સુખડી
#RB3 આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે. Bhavnaben Adhiya -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રાબડી
#VR#cookpadindiaઆ રાબડી ડિલિવરી વખતે સવારે આપવા માં આવે છે.આ રાબડી ને કપ રકાબી માં પીવાની મજા જ કઈક અલગ આવે છે. Rekha Vora -
-
-
-
-
-
કોકોનટ ચોકલેટ (Coconut Chocolate Recipe In Gujarati)
#XSઆજે ટોપરાપાક નો ભૂકો વધેલો હતો તો તેનું સ્ટફિંગ બનાવીને મેં કોકોનટ ચોકલેટ બનાવી તો ખૂબ જ સરસ લાગે છે આપ પણ ટ્રાય કરો Shilpa Kikani 1 -
-
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707670
ટિપ્પણીઓ (3)