લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)

#MBR8
#week8
#VR
વિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી)
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8
#week8
#VR
વિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ચણા ખોલી ને આદુ,મરચા,લસણ સાથે મિકચર જાર મા ક્રશ કરી લેવુ,ડુંગળી,ટામેટા તેલ મા સાતંળી ને ઠંડા કરી ગ્રાઈન્ડ કરી સ્મુધ પેસ્ટ બનાવી.
- 2
હવે કઢાઈ મા 2 ચમચી તેલ ગરમ કરી લીલા ચણા ની પેસ્ટ શેકી લેવુ, ચણા ના પાણી બળી જાય અને સહેજ રંગ બદલાય એક પ્લેટ મા કાઢી લેવુ,
- 3
ફરી થી કઢાઈ મા 4 ચમચી તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને સતાળેલી ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી ને શેકી લેવુ હળદરપાઉડર, મરચુ પાઉડર ધણા પાઉડર નાખી ને મસાલા કુક કરી લેવુ,મસાલા મા થી તેલ છુટટૂ પડે શેકેલી લીલા ચણા ની પેસ્ટ નાખી મિક્સ કરી ને 1ગ્લાસ પાણી ઉમેરી ને ઉકળવા દેવુ, 5મીનીટ ઉકળયા પછી ગેસ બંધ કરી દેવી સબ્જી ને બાઉલ મા કાઢી ભાત અને રોટલી સાથે પીરસવુ
- 4
તૈયાર છે લીલી ચણા ની સબ્જી(નિમોના)...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
#JWC3 (લીલા ચણા -પોપટા ના નિમોના)#Week ૩#Nimona recipe#cookpap Gujarati#cookpad india Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
#MBR4#week4#cookpad Gujarati#cookpad india#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી) ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે.. Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
લીલા ચણા ના નિમોના (Green Chana Nimona Recipe In Gujarati)
# મધ્યપ્રદેશ મા બનતી રેસીપી છે લીલા ચણા મા થી બને છે અને સબ્જી,કઢી ની રીતે ભાત ,રોટલી સાથે પીરસાય છે. પોપટા છોળી દાણા કાઢી ,વાટી ને બને છે (પોપટા ના કઢી) Saroj Shah -
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
-
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે. Saroj Shah -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
ચણા ચટપટા (Chana Chatpata Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad Indiaપ્રોટીન,ફાઈબર થી ભરપુર રેસીપી છે , નાસ્તા મા અથવા લંચ કે ડીનર મા શાક તરીકે બનાવી શકો છો. નાના ,મોટા બધા માટે ની હેલ્ધી અને ટેસ્ટફુલ રેસીપી છે.. Saroj Shah -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
પોપટા ભાજી(લીલા ચણા ની ભાજીહરે ચણા ની ભાજી, પોપટા ભાજી,બૂટ ભાજી,ઝિન્ઝરા ભાજી જેવા વિવિધ નામો થી ઓળખાતી ગ્રામીળ વિસ્તાર ની અને નૉથૅ મા વિન્ટર મા બનતી સરસ મજા ની શાક છે ,જેને રોટલા,રોટલી ,પરાઠા સાથે ખવાય છે ખેતરો મા ચણા ઉગે છે ત્યા ચણા ના છોડ પર ફૂલ ,કે પોપટા (ચણા) બેસે એના પેહલા કુમળી ભાજી ખાવા માટે ચુટી ( તોડી) લેવા મા આવે છે અને ભાજી ના શાક તરીકે ઉપયોગ કરે છે આ ભાજી શિયાળા મા દિસમ્બર,જન્યુવરી માજ મળે છે એના પછી છોડ પર ફુલ,પોપટા બેસી જાય છે Saroj Shah -
લીલા ચણા ની ભાજી
#શિયાળાશિયાળા મા લીલા ( હરા) ચણા આવે છે. પંચમહલ ડિસ્ટ્રિક ના ઘરો મા ભાજી ના શાક બને છે .જેને મકઈ ના રોટલા સાથે ખવાય છે.. પોધા મા ચણા બેસતા પેહલા કુમળી ભાજી તોડી ને ભાજી ના શાક બનેછે.. Saroj Shah -
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
ગટ્ટા કરી
ગટ્ટે કી સબ્જી, ગટ્ટા કરી રાજસ્થાન મા બનતી એક પરમપરા ગત treditinal recipe છે..ગટ્ટા ની થી ગટ્ટા રાઈજ, ગટ્ટા સ્નેકસ પણ બનાવે છે... #goldenapron2#Rajasthani#week 10th.. Saroj Shah -
ગ્રીનચણા ગ્રેવી વિથ અળદ વડી
#ઇબુક૧ઉતર ભારત અને મધ્ય ભારત ના પ્રાદેશિક રેસીપી છે ,પ્રયાગ બનારસ,,રાયપુર,જબલપુર ની સ્પેશીયલ વિન્ટર સબ્જી છે, જન્યુવરી,ફેરવરી મા લીલા હરા ચણા પુષ્કર માત્રા મા મણે છે જેથી બુટ કી સબ્જી અને નિમોના તરીકે ઓળખાય છે.. ત્પા ના લોગો પોપટા, બૂટ ,હરી ચણા કહે છે Saroj Shah -
હરે મટર કા હરા નિમોના (વટાણા ના ગ્રીન નિમોના)
#JWC3#Week 3#Nimona#cookpad Gujarati#cookpad indiaનિમોના નાર્થ ઈન્ડિયા મા બનતી એક પ્રચલિત રેસીપી છે જે વિન્ટર મા મળતા લીલી ચણા ,(પોપટા)અને લીલા વટાણા થી બનાવવા મા આવે છે.. દાળ માટે મા સારા ઓપ્સન છે, ભાત અને રોટલી સાથે પીરસાય છે મે લીવા વટાણા ,લીલા કાચા ટામેટા ,લીલા મરચા ,લીલા લસણના ઉપયોગ કરી ને વટાણા ના નિમોના બનાયા છે. Saroj Shah -
લીલા તુવેર ની ગ્રીન કઢી (Lila Tuver Green Kadhi Recipe In Gujarati)
#ROK#તુવેર ની કઢી કઢી બેસન અને દહીં ,છાસ મા થી બનતી રેસીપી છે,મે લીલી તુવેર ના દાણા વાટી ને ટામેટા ની ખટાશ સાથે બનાવી છે કઢી જેવી કન્સીસટેન્સી રાખી છે સ્વાદ મા ખાટી તીખી અને ચટાકેદાર કઢી છે રોટલી ,ભાત સાથે ખવાય છે Saroj Shah -
-
ફલાવર ના બટરી સ્ટફ પરાઠા(ફુલ ગોભી ના બટરી પરાઠા)(Cauliflower Buttery Stuffed Paratha Recipe in Gujar
#VR#MBR8#cookpad Gujarati#cookpad indiaપરાઠા તો પ્રાય સભી રાજયો મા બનાવાય છે પરન્તુ પંજાબ ની સ્પેશીયલ રેસીપી છે વિન્ટર મા મળતા લીલી શાકભાજી ના ઉપયોગ કરી જાત જાત ના પરાઠા બને છે સ્ટફ પરાઠા ની વિવિધતા મા મે ફુલેવર ને સ્ટફ કરી ને પરાઠા બનાયા છે.. Saroj Shah -
રીગંણ ભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
મોટા ગોલ બૈગન (રીગંણ ) ટામેટા ને રોસ્ટ કરી ને ડુગંળી ,લસણ સાથે બનાવામા આવે છે, ઓળો, ભટે કા ભર્તા ,રીગંણ ભર્તા જેવા પ્રચલિત નામો ની વાનગી ખરેખર વિન્ટર ની સ્પેશીયલ વાનગી છે ,કારણ કે મોટા ભર્તા રીગંણ વિન્ટર મા સરસ આવે છે Saroj Shah -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
-
ફણસ લબાબદાર (જેકફ્રુટ ની સબ્જી)
#RB13#MVF#ફણસ,કઠહલ,જેકફ્રુટ#ફણસ ના ગ્રેવી વાલા સબ્જીફણસ ,કઠહલ,જેકફ્રુટ નામો થી જાણીતા શાક વજન મા 5થી 7કિલો ના હોય છે . ઉપર થી લીલા કાટા વાલા અને અંદર થી સફેદ હોય છે કાચા ફણસ થી સબ્જી, પુલાવ કોફતા ,બિરયાણી બને છે જયારે પાકા ફણસ ના સ્વાદ મીઠા અને પીળા રંગ ના હોય છે હોય છે અને ફ્રુટસ તરીકે ખવાય છે ફાઈબર,વિટામીન એ,કેલ્શીયમ,પોટેશિયમ, આર્યન, સારા પ્રમાણ મા હોય છે Saroj Shah -
લીલા ચણાની હરીયાળી સબ્જી (Lila Chana Hariyali Sabji Recipe In Gujarati)
લીલા ચણા ફક્ત વિન્ટરમાં જ મળે છે. તો Bye bye Winter recipes માં આજે લીલા મસાલા વાળુ લીલા ચણાનુ શાક બનાવ્યુ છે.#BW Tejal Vaidya -
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi
More Recipes
ટિપ્પણીઓ (3)