કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
લીલા શાકભાજી માંથી બનાવતા આ કોફતા ની રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખૂબ જ કલરફૂલ અને સરસ દેખાય છે

#LCM2
લીલા શાકભાજી માંથી બનાવતા આ કોફતા ની રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખૂબ જ કલરફૂલ અને સરસ દેખાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. કોફતા બનાવવા માટે
  2. બહારના પડ માટે***
  3. 1/2 ચમચી જીરું એક જુડી બ્લાન્ચ કરેલી પાલક
  4. 1 વાટકીશેકેલો ચણા લોટ
  5. 5 થી 6 કાજુ પાઉડર
  6. 1 ચમચી ધાણાજીરું
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ
  9. 1 ચમચી બટર કે તેલ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. સ્ટફિંગ માટે****
  12. 1બાઉલ પનીર ખમણેલ
  13. 1/2 ચમચી મરી પાઉડર
  14. થોડો ગરમ મસાલો
  15. 1 ક્યુબ ચીઝ
  16. 1 ચમચીકોનફ્લોર તળવા માટે તેલ
  17. 2 ચમચી મેંદો
  18. રેડ ગ્રેવી માટે****
  19. 2 નંગડુંગળી
  20. 2 નંગ ટામેટાં
  21. 4 કળી લસણ આદુ નો કટકો
  22. 1 ચમચી મગજતરી
  23. 1 ચમચી કાજુ
  24. 1 ચમચીલાલ મરચું
  25. 1 ચમચી ધાણાજીરું
  26. પ ચમચી હળદર
  27. 1/2 ચમચી ગરમ મસાલો
  28. મીઠું જરૂર મુજબ
  29. 2 ચમચી મલાઈ અથવા ક્રીમ
  30. 1 ચમચી તેલ
  31. 1 ચમચી બટર
  32. 1તમાલપત્ર
  33. 1 લવિંગ
  34. 1 તજ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફતા***એક પેન માં બટર મૂકી જીરું એડ કરો હવે તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરો થોડું થઈ એટલે પાલક ની પેસ્ટ ઉમેરો હવે તેમાં બેસન કાજુ પાઉડર ઉમેરી ધાણાજીરું ગરમ મસાલો મીઠું મિક્સ કરો મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઠરવા મુકો

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પનીર માં મીઠું ગરમ મસાલો મરી કોર્નફલોર ઉમેરી મિક્સ કરી નાના બોલ વાળી લો હવે ગ્રીન લેયર માંથી નાની પૂરી જેવું કરી પનીર નો બોલ તેમાં મૂકી કોફતા વાળી લેવા મેંદા માં રગદોળી ગરમ તેલ માં તળી લેવા

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રેડ ગ્રેવી માટે એક પેન માં બટર તેલ મૂકી તેમાં તમાલપત્ર લવિંગ તજ થી વઘાર કરી તેમાં સમારે ડુંગળી ઉમેરો તે સાંતળાય એટલે આદુ લસણ ની પેસ્ટ તેમજ ટામેટાં ઉમેરી ચડવા દયો કાજુ મગજતરી ઉમેરો બધા મસાલા કરી લયો તેલ છૂટું પડે એટલે તેને ઠારી ખડા મસાલા કાઢી મીક્ષીમાં ગ્રેવી બનાવી લયો અને ગાળી લ્યો

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન માં થોડું બટર મૂકી તેમાં મરચું એડ કરી ગ્રેવી ઉમેરી દયો થોડું પાકે એટલે ક્રીમ કે મલાઈ ઉમેરી દયો અને કોફતા ને વચ્ચે થી કટ કરી ગ્રેવી સાથે સર્વ કરો

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ સબ્જી ને સર્વ કરો

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipal Parmar
Dipal Parmar @dips
પર December 27, 2022 03:00
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
January 03, 2023 18:09
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
  2. ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
  3. ચોકો-ક્રેનબેરી બ્રાઉની (Choco Cranberry Brownie Recipe In Gujarati)
  4. ખારી પીઝા (Khari Pizza Recipe In Gujarati)
  5. કાચા મમરા ની ભેળ
  1. કલર ફુલ ડોનટસ (Colourful Doiughnuts Recipe In Gujarati)
  2. રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
  3. ક્રિસ્પી રીંગણા ની ચિપ્સ (Crispy Ringan Chips Recipe In Gujarati)
  4. હેલ્ધી જયુશ (Healthy Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713621
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close