ક્રિસ્પી રીંગણા ની ચિપ્સ (Crispy Ringan Chips Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#MBR9
Week9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ ની છાલ કાઢી ધોઈને તેની પતલી સ્લાઈસ કરી લો અને ફોગ ની મદદથી કાણા પાડી લો
- 2
ત્યારબાદ એક પ્લેટમાં ચણાનો લોટ બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો અને રીંગણાની સ્લાઈસને બંને બાજુથી પોર્ટ કરીને પાંચ મિનિટ માટે એમનેમ રહેવા દો
- 3
ત્યારબાદ નોનસ્ટિક તવી ગરમ કરી તેલ નાખીને એક મિનિટ માટે ગરમ થવા દો પછી રીંગણ ની બધી સ્લાઈસને ગોઠવી લો અને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો
- 4
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ ક્રિસ્પી રીંગણા ની ચિપ્સ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પોટેટો ચીઝી ક્રિસ્પી ટ્રાયંગલ (Potato Cheesy Crispy Triangle Recipe In Gujarati)
#MFFમોનસુન ફૂડ ફેસ્ટિવલ Falguni Shah -
-
ઇન્સ્ટન્ટ રીંગણા નો ઓળો (Instant Ringan Oro Recipe In Gujarati)
આ રેસિપી મેં લંચ માં બનાવી હતી ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
ખારી બુંદી નું રાઇતું (Khari Boondi Raita Recipe In Gujarati)
#cooksnap challenge#MBR9#WEEK9 Rita Gajjar -
-
-
-
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
ઓનિયન ક્રિસ્પી પકોડા (Onion Crispy Pakoda Recipe In Gujarati)
રવિવારવરસાદ માં ગરમાગરમ પકોડા ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
#PCપનીર રેસીપીટેસ્ટી અને હેલ્ધી😋😋 Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16714853
ટિપ્પણીઓ (2)