કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#XS

#XS

વધુ વાંચો

વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#XS

#XS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ નંગઝીણું સમારેલું લીલું મરચું
  • ૧/૪ કપઝીણું સમારેલું સીમલા મરચું
  • ૧/૪ કપઝીણું સમારેલું ગાજર
  • ૧/૪ કપઝીણો સમારેલો કાંદો
  • ૧ નંગટામેટું ઝીણું સમારેલું
  • ૧/૨બીટ ઝીણું સમારેલું
  • ૧ નંગકાકડી ઝીણી સમારેલી
  • ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  • ૧ ટી સ્પૂનમિક્સ હબ
  • ૧/૪ ટી સ્પૂનચાટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ૩-૪ ટેબલ સ્પૂન મેયોનીઝ
  • ૧પેકેટ બ્રાઉન બ્રેડ
  • ૩-૪ ચમચી ટોમેટો કેચઅપ
  • ૨ નંગગોળ સમારેલી કાકડી
  • ૨ નંગગોળ સમારેલા ટામેટા
  • ૨ નંગગોળ સમારેલા કાંદા ની રીંગ છૂટી કરી લેવી
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચીચાટ મસાલા પાઉડર
  • ૧ ચમચીમીઠું
  • ૨ નંગચીઝ ક્યૂબ
  • બટર સ્વાદ મુજબ
  • ગાર્નિશ માટે
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં લીલું મરચું, કેપસી કમ,ગાજર,કાંદા બધું મિક્સ કરવું પછી તેમાં ચીલી ફ્લેક્સ,મિક્સ હબ,ચાટ મસાલો ને મીઠું ઉમેરવા

    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધું બરાબર મિક્સ કરી તેમાં મેયોનિસ ઉમેરી બધું બરાબર હલાવી મિક્સ કરવું આ સેન્ડવીચ નું સ્ટફિંગ તૈયાર છે બ્રેડ પર લગાવવા માટે હવે બ્રેડ લઈ તેમાં સ્ટફિંગ લગાવી દેવું

    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બીજી બ્રેડ લઈ તેની ઉપર ટોમેટો કેચઅપ લગાવી લેવું તેની ઉપર કાકડી,ટામેટા ને કાંદા ની રીંગ તેની ઉપર ચીલી ફ્લેક્સ,ચાટ મસાલો,મરી પાઉડર ને મીઠું ભરાવું

    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેની ઉપર ચીઝ છીણવુ અને હવે બીજી બ્રેડ લઈ તેના ઉપર બટર લગાવી ઉપર મૂકી દેવું હવે ગ્રિલ પેન લઈ તેમાં બટર લગાવી બંને બાજુ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લેવું તો તૈયાર છે ક્લબ સેન્ડવીચ ગરમાં ગરમ સર્વ કરવા માટે.

    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ ક્લબ સેન્ડવીચ (Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર January 02, 2023 03:47

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 02, 2023 07:27
Yum 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
  2. બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
  3. બોર નું અથાણું (Bor Athanu Recipe In Gujarati)
  4. ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
  5. વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
  1. ઇન્સ્ટન્ટ ઑરીઓ ચોકલેટ ડોનટ (Instant Oreo Chocolate Doughnut Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી ચિયા પુડિંગ (Strawberry Chia Pudding Recipe In Gujarati)
  3. ખજુર ડ્રાયફ્રુટ દુધ
  4. આંબા હળદર વીથ લેમન આથેલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16725467
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close